Find the Latest Status about ha ame gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ha ame gujarati.
Syed Ali parvi
जिंदगी के हर लमहे पर तेरा नाम हो जिक्र में तो हमेशा सुबह शाम हो जिंदगी यू बस ठहर से जाएं प्यार का नशा तेरा एक जाम हो ✍🏼 सैयद अली पारवी ame seour
ame seour
read moreBhavna Bhatt
*અમે વંશજો* ભક્તિ ગીત. ૧૯-૧૨-૨૦૨૧ રવિવાર અમે નાયણ, રૂપાના વંશજો છીએ, અમે ચેહર મા ને ભાવે ભજીએ. ચેહર મા જ જીવન, જીવન ચેહર છે, મનખાદેહ પણ ચેહર મા થકી જ છે. ૐ ચેહર, ચેહર મા જપ છે, એ મંત્ર જ ભાવનાનું બળ છે. અમે ચેહર મા નાં દિવાના છીએ, અમે તારાં બાળકો છીએ. શક્તિ સ્વરૂપા મારી ચેહર મા છે, એક સ્વરૂપા, એજ તારણહાર છે. ગોરના કુવે હાજરાહજુર બિરાજે છે, અણુ અણુ મહીં ચેહર નો વાસ છે. મનમાં તું, તનમાં તું, ધનમાં તું છે, ઘરમાં તું, કણમાં તું, અનંત તું છે. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt Ame....#Nojoto #Butterfly
Ame.... #Butterfly
read moreBhavna Bhatt
*અમે* ૧૫-૧૧-૨૦૨૧ સોમવાર અમે તો કોઈને નડ્યા નહીં, તોય કોઈને અમે ગમ્યાં નહીં. અમે ચાલ્યા સીધા રસ્તે તોયે, લોકોને સદાય વાંકા લાગ્યાં તોયે. અમે ફર્જ, વ્યવહાર નીભાવી જાણ્યા, છતાંય દંભીઓએ બદનામ કર્યા અહીં. ભાવનાઓથી જ જીવન જીવી અહીં, છતાંય લાગણી વિહોણા ગણી અહીં. સાચું બોલી સાચી વાત કરતી રહી, તોય જુઠ્ઠાંએ ખોટાં આક્ષેપ કર્યા અહીં. રૂપિયાનાં વ્યવહારમાં ચોખ્ખી રહી, તોયે અવિશ્વાસની નજરે જોતાં અહીં. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt Ame...#Nojoto #safar
Ame... #safar
read moreame tuma ka bhalo basi Ha ki na
varey nice 🙂 ©ame tuma ka bhalo basi Ha ki na #Grayscale ame tumaka vhalo basi
#Grayscale ame tumaka vhalo basi
read more