Find the Latest Status about chole gecho tate ki original from top creators only on Nojoto App. Also find trending photos & videos about, chole gecho tate ki original.
Amar Shayari
Jay Trivedi
માચીસ, ખંજર, ખુન - ખરાબા, રામ - રહીમે શું કર્યા ઈશારા? ધર્મ - જાતિના ભેદ કરાવી, ઠેકેદારોએ બહુ ભર્યા પટારા. માસૂમ જનતા ને બાળક સમજી, બુદ્ધિમાનોએ બહું મજા ઉઠાવ્યા. ઉપેક્ષિત દળોએ શાંતિ ઈચ્છી તો, 'રુદ્ર' બુદ્ધમાં તે સર્વે સમાયા! - જય ત્રિવેદી ("રુદ્ર") - ૦૫/૦૮/૨૦૨૪ ©Jay Trivedi #budhha #Original #mr_trivedi #poem ગુજરાતી ટૂંકી કવિતા
#budhha #Original #mr_trivedi #poem ગુજરાતી ટૂંકી કવિતા
read moreJay Trivedi
White ઈશ્વર મારા માત-પિતા ને, હું એ ઈશ્વર નો દાસ. પ્રેમ મારો પરિચય અને, સઘળી દુનિયા મારો નિવાસ. માનવતા મારો પરમ ધર્મ, હું માનવી ની જાત. હું ને તું માં ભેદ કરું તો, મારા અજ્ઞાન ની એ વાત. સ્વર્ગ મારું પ્રફુલ્લિત મન, માઁ ના ખોળા ની એ વાત. ભુત-ભવિષ્યના ચકડોળમાં, ન થાતો ક્યારેય હું સવાર. આ ઘડી માં જીવી લેતો, ધનભગી હું ધનવાન. નાહક ચિંતા ન કરતો ક્યારેય, 'રુદ્ર' કરતો જાઉં પ્રેમ પ્રચાર. - જય ત્રિવેદી ("રુદ્ર") - ૦૩/૦૮/૨૦૨૪ ©Jay Trivedi #મારો_પરિચય #mr_trivedi #Original ગુજરાતી કવિતા
#મારો_પરિચય #mr_trivedi #Original ગુજરાતી કવિતા
read moreISLAMI VIDEO
روح کے رشتوں کی گہرائیاں جالوں کی طرح لگتی ہیں، وہ ہمیں چیختے ہیں، ماں، میری ماں، میری ماں۔ ©ISLAMI VIDEO ruh ki rishto ki
ruh ki rishto ki #Poetry
read moreManjeet Gupta
White TUJHSE BICHHADE AB JAMANE SE LAGNE LAGE H AB TERI YAADE PURANE SE LAGNE LAGE HAI MAI TO TERI KAHANIYO KA HISSA THA HI NHI PAR TERI YAADO ME DEEWANE SE LAGNE LAGE HAI @man_jeet_g ©Manjeet Gupta #cg_forest #manjeetg #new #Original #shayar #Trending #Video