Find the Latest Status about status selfish love from top creators only on Nojoto App. Also find trending photos & videos about, status selfish love.
Heer
રોજ રોજ હાથ લાંબો કરી, શું માગવાનું? સવારથી સાંજ બસ, આમજ ભાગવાનું? ને કારણ જો શોધશો, તો મળી જ જશે... આખી રાત ઘુવડની જેમ, કેમ જાગવાનું? યાદ રાખવું આપનારનો હાથ સદા ઉપર આપણે તો માત્ર, કર્ણ ની માફક આપવાનું માન્યું કે એને છે બધાજ હક, છતાં કોઈ વાંક વગર, એ નચાવે તેમ નાચવાનું? કાયમ જીતવામાં જ મજા હોય એવું નથી, ક્યારેક પોતાના સામે જાતે કરીને હારવાનું ©Heer #Selfish #Self-respect #love #Vichar