Find the Latest Status about आत्मना सर्गो जितः from top creators only on Nojoto App. Also find trending photos & videos about, आत्मना सर्गो जितः.
Richa Mishra
• ऐतिहासिक तथ्य • हूं छोटा सा प्यारा सा सारे जग का न्यारा हूं ! करता हूं अभिनंदन मैं मां के जग का न्यारा हूं !! ऋचाओं के कर्मवचन हमें शिक्षा देते आए हैं ! उपनिषद के घटकवीर मानव के कर्म बताते हैं !! || पढ़े अनुशीर्षक में || उपनिषद के घटकवीर गुरु - शिष्य संबंध बताते हैं । सामवेद से सीखा हमने गितीविधा क्या होता हैं ? अर्थव वेद से हमने सीखा ज्योतिष का ज्ञान सही ।
उपनिषद के घटकवीर गुरु - शिष्य संबंध बताते हैं । सामवेद से सीखा हमने गितीविधा क्या होता हैं ? अर्थव वेद से हमने सीखा ज्योतिष का ज्ञान सही ।
read moreRicha Mishra
• ऐतिहासिक तथ्य • हूं छोटा सा प्यारा सा सारे जग का न्यारा हूं ! करता हूं अभिनंदन मैं मां के जग का न्यारा हूं !! ऋचाओं के कर्मवचन हमें शिक्षा देते आए हैं ! उपनिषद के घटकवीर मानव के कर्म बताते हैं !! || पढ़े अनुशीर्षक में || उपनिषद के घटकवीर गुरु - शिष्य संबंध बताते हैं । सामवेद से सीखा हमने गितीविधा क्या होता हैं ? अर्थव वेद से हमने सीखा ज्योतिष का ज्ञान सही ।
उपनिषद के घटकवीर गुरु - शिष्य संबंध बताते हैं । सामवेद से सीखा हमने गितीविधा क्या होता हैं ? अर्थव वेद से हमने सीखा ज्योतिष का ज्ञान सही ।
read morePoet Shivam Singh Sisodiya
योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना | श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मतः || ४७ || भावार्थ समस्त योगियों में से जो योगी अत्यन्त श्रद्धापूर्वक मेरे परायण है, अपने अन्तःकरण में मेरे विषय में सोचता है और मेरी दिव्य प्रेमाभक्ति करता है वह योग में मुझसे परम अन्तरंग रूप में युक्त रहता है और सबों में सर्वोच्च है | यही मेरा मत है | योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना | श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मतः || ४७ || योगिनाम् – योगियों में से; अपि – भी; सर्वेषाम्
योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना | श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मतः || ४७ || योगिनाम् – योगियों में से; अपि – भी; सर्वेषाम्
read moreMohanbhai आनंद
મનની જીત ========= મન શું છે ?તેનો સ્વભાવ શું છે ,એ જાણવું જરૂરી છે. इन्द्रियाणा मनश्चास्मि ।। ગીતામાં ભગવાને કહ્યું છે, ઈન્દ્રિયોમાં મન હું છું. મન તો ભગવદીય શક્તિ છે, અંતઃકરણ એટલે ,મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર છે.(અંત:કરણ ચતુષ્ટય) મન એ સંકલ્પ વિકલ્પ કરવાની શક્તિ છે, બુદ્ધિ નિશ્ચય કરે છે. ચિત્તમાં જુની સ્મૃતિઓ અને આદતો સંસ્કાર બીજ રૂપે સંગ્રહિત થયેલા છે. ને હું કર્તા ભોક્તા છું એ દેહ સાથે જોડાયેલો અહંકાર એટલે જીવ ભાવ છે. અંતર્મુખ - બહિર્મુખ એ બે સ્વભાવ મનના છે. બહિર્મુખ હોવું સ્વાભાવિક છે .આપણે ઈન્દ્રિયો દ્વારા, ( આંખ,કાન ,નાક, જીભ અને ત્વચા ) દ્વારા બહારના વિષયોનો ઉપભોગ કરીને મનમાં સુખ અને દુઃખની અનુભૂતિ કરીએ છીએ. જેઓ દુન્યવી બાબતો પામી લેવાની તમન્ના રાખે છે, તેઓ મનની એકાગ્રતા ના અભ્યાસ દ્વારા જરૂર સિદ્ધિ હાંસલ કરી લેશે, પરંતુ માનસિક શાંતિ મળશે નહીં કારણકે એમની કામના વિષયોની ,ઈન્દ્રિયગત સુખની પ્રાપ્તિ માટે છે.તેથી મનના સ્વભાવ પર વિજય મેળવી શકે નહિ.. આપણે મનનો સ્વભાવ ઉત્પત્તિ સ્થિતિ અને લય, મનની ભૂમિકાઓ એ બધું જાણવા પ્રયાસ કર્યો નથી. શરીર ની જાગૃતિ , સ્વપ્ન અને સુષુપ્તિ એ અવસ્થા દરમિયાન મનની શું સ્થિતિ છે , એવું કદી વિચાર્યું જ નથી , તેથી આપણે મનની શક્તિઓથી અજાણ છે યોગ દ્વારા મન બુદ્ધિ ઈન્દ્રિયોનો સંયમ કરવા ચોક્કસ પ્રકારના આસનો અને પ્રાણાયામ તથા મુદ્રાઓ છે. તેના દ્વારા મન: શક્તિનો વિકાસ કરવાનો છે.પૂજ્યપાદ શ્રી પતંજલિ મુનિ એ યોગ ને આઠ ભાગમાં વિભાજિત કર્યો છે. એમાં પહેલા ચારને હઠપૂર્વક કાબૂ મેળવવા માટે છે એને યમ નિયમ આસન પ્રાણાયામ કહ્યું છે. બીજા ચાર એટલે પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ અને અંતરંગ સાધનો છે,જે મનના અભ્યાસક્રમ દ્વારા મન ઉપર કાબુ મેળવી સિદ્ધિ પ્રાપ્તિ થાય છે, એને રાજયોગ કહેવાય છે. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः । अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥ જેણે પ્રત્યાહાર દ્વારા મનને જીત્યું છે,તેઓ જ ખરા યોગી કહેવાય છે, તેમની જ ધારણા સિદ્ધિ થાય છે.પછી જ ધ્યાનમાં સાચ્ચે પ્રવેશ મળે છે. એટલે કે પ્રત્યાહાર સિદ્ધ કરવો જોઈએ. મન તો ભગવદીય શક્તિ છે,જેને તમે મિત્ર ભાવે અનાસક્તિ દ્વારા નિષ્કામ ભાવે ,કર્મ ભક્તિ કે યોગમાં જોડશો તો અવશ્ય જીત તમારી થશે જ. પરંતુ પ્રબળ સાંસારિક વાસના એટલે કે સંસારના દુન્યવી પદાર્થોમાં આસક્તિ હોય તો મન જીતી શકાય નહીં.તેને ભોગમાંથી સમજાવી પટાવી એટલે કે અનિત્યતાનું દર્શન કરાવી મનને આત્મામાં લગાડવું જોઈએ . પ્રાણાયામ એ સાધન છે, તેના દ્વારા થોડોક સમય મન વશીભૂત થાય પરંતુ, વિષયો અને એની તન્માત્રાનો સંગ થતાં જ મન તમને ધોખો આપશે. જ્યાં સુધી તમારી ભીતર સાચો વૈરાગ્ય નથી,ત્યાગની ભાવના નથી, નિષ્કામ કર્મ નથી,તમે મન પર જીત મેળવી શકો નહીં.પ્રત્યાહારની સિદ્ધિ એટલે મનની વિતરાગ અવસ્થા , વિતરાગ થી મન શૂન્ય થઇ જાય મતલબ કે મનનો લય થઈ જાય. બીજા કોઈ ઉપાય કારગત થતાં નથી. મનુષ્યનું મન જાગૃત અવસ્થામાં મુર્ધામાં રહે છે, સ્વપ્ન અવસ્થામાં ગળામાં વિશુદ્ધ ચક્રમાં. રહે છે અને સુષુપ્તિ માં હ્દયમાં અનાહત ચક્ર માં વિશ્રામ પામે છે.આ ત્રણેય અવસ્થાથી પર થવાનું છે.ત્યારે જ મનનો લય થઈ શકે છે.આ ખૂબ ગુહ્ય છે જે અનુભૂતિ વગર સમજાય નહીં. મનોલયની સ્થિતિ ઘણી નાજુક છે, ત્યાં ધ્યાનની તન્માત્રા એ અભ્યાસ અને ધારણા સિદ્ધિ ઉપર આધારિત છે. ત્યાર બાદ ધ્યાનમાં લાયકાત મુજબ તદરૂપ થવાય છે.ધ્યાનની તન્માત્રા પુરી થતાં ધ્યાન છુટી જાય છે.સમાધિ તો એનાથી આગળ છે. . ૐ તત સત. ©Mohanbhai आनंद #snowfall મનની જીત ========= મન શું છે ?તેનો સ્વભાવ શું છે ,એ જાણવું જરૂરી છે. इन्द्रियाणा मनश्चास्मि ।। ગીતામાં ભગવાને કહ્યું છે, ઈન્દ્ર
#snowfall મનની જીત ========= મન શું છે ?તેનો સ્વભાવ શું છે ,એ જાણવું જરૂરી છે. इन्द्रियाणा मनश्चास्मि ।। ગીતામાં ભગવાને કહ્યું છે, ઈન્દ્ર
read more