Find the Latest Status about nishant bhavsar from top creators only on Nojoto App. Also find trending photos & videos about, nishant bhavsar.
YUVI😘
કેવી રીતે લગ્ન કરી લવ કોઈ બીજા સાથે, ફ્રેન્ડશિપ બેલ્ટ થી લઈને.!! લગ્નના મિંઢોળા સુધીનો સાથ નિભાવવો છે મારે તો..!! #Love Kesha bhavsar
#Love Kesha bhavsar
read moremitesh bhavsar
જિંદગીની અંદર જવાની ના વાદળ ક્યારેક છવાય ત્યારે મન ભરીને ટહુકા કરી લેવા પછી તો દિવસો પણ એવા જાય કે ઉધરસ પણ આવે અને અવાજ પણ ન થાય.... ©mitesh bhavsar Mitesh Bhavsar #reading
Mitesh Bhavsar #reading
read moreAnant Jain
A hardworking, talented, skillful, genius, intelligent, adorable, caring and a handsome guy with a clean heart and a pure soul which he dedicates in writing such mesmerizing quotes. He considers this world as his family and lends a helping hand to others. May Vardhman Mahavir bless you with success in life and fulfill all your wishes and dreams. Dedicating a #testimonial to Bhavsar Aaradhy
Dedicating a #testimonial to Bhavsar Aaradhy
read moreYUVI😘
મને સાગરની બીક ના બતાવ દોસ્ત, મેં હસતા ગાલોના ખાડામાં તોફાન જોયા છે. #Smile #Life_experience #you #Happy #Love Kesha bhavsar
#Smile #Life_experience #you #Happy #Love Kesha bhavsar
read moreYUVI😘
રાત અધુરી ,વાત પણ અધુરી, હું પણ જાણુ છું, તુ પણ જાણે છે! મહોબ્બત પણ અધુરી અને મુલાકાત પણ અધુરી!! #poem #lover #mohobbat #Love Kesha bhavsar
poem lover mohobbat Love Kesha bhavsar
read morenishant harsora
કોઈ ને સમજાવતા પેહલા કોઈ ને સમજી તો જુઓ , ભૂલવા નું કેહતા પેહલા કોઈ ને ભૂલી તો જુઓ, સલાહ તો કોઈ પણ આપી શકે, સલાહ આપતા પેહલા કોઈ ની મજબૂરી અનુભવી તો જુઓ… ----------------------------- ©nishant harsora Nishant
Nishant
read more