Find the Latest Status about mari ladki mp3 song free download from top creators only on Nojoto App. Also find trending photos & videos about, mari ladki mp3 song free download.
Kishor Patel
#DearZindagi ફરિયાદ હતી મારી કે જીવન માં એક બેન ની કમી છે. થયા હશે ઈશ્વર ખુશ,માટે જ તું મારી બહેન બની છે. મારા જીવન ની ઝોળી તે ખુશીઓથી ભરી છે. થયા હશે ઈશ્વર ખુશ,માટે જ તું મારી બહેન બની છે. સંબંધ નથી લોહીનો છતાં તું સગી થી પણ વિશેષ છે. મારા દિલ ને જીવન માં તારી માટે special place છે. યાદો ઘણી છે પણ શબ્દો માં ઓછા પડે છે. તારા જેવી બહેન ભાગ્યશાળી ને જ મળે છે. ભુલતી નહીં ક્યારેય ભાઈ ને,અને કરજે ભૂલચૂક માફ,બસ આટલી request કરવી છે. થયા હશે ઈશ્વર ખુશ,માટે જ તું મારી બહેન બની છે. Mari ladki bahen
Mari ladki bahen
read more