Find the Latest Status about sayari for rakshabandhan from top creators only on Nojoto App. Also find trending photos & videos about, sayari for rakshabandhan.
Anuradha Priyadarshini
Happy raksha Bandhan ©Anuradha Priyadarshini Rakshabandhan
Rakshabandhan
read moreविपिन सेवक "
बेहेन तेरी हर राखी के लिए अनमोल मेंरी ये कलाई हैं बेहेन तेरे हर सुख दुःख में साथ खड़ा तेरा ये भाई हैं...!! ©विपिन सेवक " #rakshabandhan
HARIBHAI GOHIL
મારા ખ્યાલથી બહેનોએ ભાઈઓને શીખવવા જેવું વ્યસનોની જરૂર કમજોરને જ પડે, ગમે તેવા પ્રેશરને ય કોઈ સહારા વગર કેવી રીતે સહન કરવું એ શીખવાડીશ. !!! હંમેશા પથ્થર દિલ થઈ ડીલ કરવી એ મર્દાનગી નથી, ક્યારેક રડવું પણ જોઈએ, એ સમજાવીશ. !!! કોઈ પણ ત્રીજી વ્યક્તિનાં જીવનમાં આવવાથી મા-બાપ માટેનો સ્નેહ ક્યારેય ઓછો થાય જ નહીં, એ હંમેશા તારી જ જવાબદારી હતી અને રહેશે, એ જણાવીશ. !!! ગરબા, સજાવટ, રસોઈ, રંગોળી, બાળકની કાળજી, શોપિંગ, ચોખ્ખાઈનું મહત્વ, એક કોલનું મહત્વ, સંબંધો ની સાચવણી, ગુસ્સા પર કંટ્રોલ વગેરેની સમજ (ગમે ત્યારે જરૂર પડી શકે) આપીશ. !!! સંગ તેવો રંગ લાગે જ, તારી સંગત કેવી હોવી જોઈએ એ શીખવીશ. ©HARIBHAI GOHIL #rakshabandhan
HARIBHAI GOHIL
મારા ખ્યાલથી ભાઈઓએ બહેનોને શીખવવા જેવું દર વખતે તને મુકવા, લેવા ના આવી શકું, પણ તું એકલી હોય ત્યારે મુસીબતોથી કેમ બચી શકે એ શીખવીશ. !!! કાયમ રડવું એ સોલ્યુશન નથી હોતું, ઈમોશન સાઈડમાં મૂકી ક્યારે પ્રેક્ટિકલ થવું એ સમજાવીશ. !!! બિઝનેસ, પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ, લેવડ દેવડ, બેંકના વહીવટ, ડ્રાઇવિંગ, પતંગ ચગાવવી, રીપેરીંગ, ટ્રાવેલ બુકીંગ, ઈન્શ્યોરન્સ, વગેરેની સમજ (ગમે ત્યારે જરૂર પડી શકે) આપીશ. !!! કોઈનાં પર આસાનીથી ભરોસો કરતા પહેલા એની કેટલી અને કેવી તપાસ કરવી એ શીખવીશ. ©HARIBHAI GOHIL #rakshabandhan
Sumit Sharma
माँगता था माँ से एक बहन,की कमी रहती थीं, हर पल उसके साथ हँसने खेलने की ललक रहती थी, फिर मुझे बहनो का अम्बार मिला, हर तरफ से प्यार औऱ आशीर्वाद मिला, मैंने भी अपने इस दिल से दिल के रिश्ते का सम्मान किया, प्यारी बहनो का आभार करूंगा औऱ हैप्पी रक्षाबंधन पर सभी बहनो को एक बार कहूंगा 🤗🤗❤️❤️🧿🧿 ©Sumit Sharma #rakshabandhan