Find the Latest Status about original ugg boots 10 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, original ugg boots 10.
Jay Trivedi
White ઈશ્વર મારા માત-પિતા ને, હું એ ઈશ્વર નો દાસ. પ્રેમ મારો પરિચય અને, સઘળી દુનિયા મારો નિવાસ. માનવતા મારો પરમ ધર્મ, હું માનવી ની જાત. હું ને તું માં ભેદ કરું તો, મારા અજ્ઞાન ની એ વાત. સ્વર્ગ મારું પ્રફુલ્લિત મન, માઁ ના ખોળા ની એ વાત. ભુત-ભવિષ્યના ચકડોળમાં, ન થાતો ક્યારેય હું સવાર. આ ઘડી માં જીવી લેતો, ધનભગી હું ધનવાન. નાહક ચિંતા ન કરતો ક્યારેય, 'રુદ્ર' કરતો જાઉં પ્રેમ પ્રચાર. - જય ત્રિવેદી ("રુદ્ર") - ૦૩/૦૮/૨૦૨૪ ©Jay Trivedi #મારો_પરિચય #mr_trivedi #Original ગુજરાતી કવિતા
#મારો_પરિચય #mr_trivedi #Original ગુજરાતી કવિતા
read moreDr Anoop
हमेशा अपना ध्यान रखना हर बार हमारे जैसा चाहने वाला नहीं मिलेगा .. ©Dr Anoop 10 good morning
10 good morning #Shayari
read more