Nojoto: Largest Storytelling Platform

New 'ગુજરાતી शायरी' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'ગુજરાતી शायरी' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'ગુજરાતી शायरी'.

R.M Digital TV

ગુજરાતી સમાચાર ગુજરાતી સમાચાર ગુજરાતી સમાચાર

read more

Merubhai Parmar

ગુજરાતી સ્ટેટ્સ ગુજરાતી વિડીયો

read more

ગુજરાત ની મોજ

ગુજરાતી શાયર #શાયરી #ગઝલ #ગુજરાતી

read more
કે, હા ભાઇ આદત નથી બોલીને બતાવવાની, હવે તો જિદ પકડી છે કરી બતાવવાની....

©Sumit ગુજરાતી શાયર
 #શાયરી 
#ગઝલ 
#ગુજરાતી

Mahesh Tintodan Singar

ગુજરાતી

read more

Umang Parmar

#ગુજરાતી

read more
કોઈ પણ વાત ને સમજાવા 
સામે નહિ પાસે બેસવાની 
ટેવ વધારે લાભદાયી છે #ગુજરાતી

Umang Parmar

#ગુજરાતી

read more
સંપૂર્ણ અજાણ હતો ત્યાં સુધી હું ખુશ હતો.
પણ એ અજાણતાની જાણ થતા દુઃખી હતો.

અંધકારનો તો હું સદા માટે ઋણી હતો.
સાથે એકલતાની આશનો હું ધણી હતો.

વાત વિચાર વિશ્વાસ બધાં થી હું દૂર હતો.
હકીકતની હવાનો હું માત્ર એક કણ હતો.

ઈશ્વરની ઇર્ષા કરતો હું નાસમજ બાળક હતો.
જીદની જંજાળનો હું હારી ગયેલ કિનારો હતો.
 #ગુજરાતી

Umang Parmar

#ગુજરાતી

read more
જે મળ્યું છે એને માંગ્યાથી ઓછું નહિ 
પણ માંગ્યાથી વિશેષ માનવામાં જ સમજદારી છે #ગુજરાતી

Milankumarkalasva

ગુજરાતી

read more

Ashvin Tadvi

#ગુજરાતી

read more

Lovely group

ગુજરાતી

read more
loader
Home
Explore
Events
Notification
Profile