Find the Latest Status about gujarati love facebook shayari from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati love facebook shayari.
Manoj Prajapati Mann
" રક્ત બની ને સમાઈ જાઉં છે , માનવતા ની રગ રગ માં, કે ક્યારેક તો અસર થશે , મારા વિચારો ની માણસ તારા મગજ માં " -મન #shayari #Gujarati #love
shayari Gujarati love
read moreGirish Makwana
પંખી એક બેઠું ઝાડ ની ડાળીએ, ડાળી પણ પ્રેમ માં ઝૂકી ગઈ. -ગીરીશ મકવાણા #shayari #love #gujarati
shayari love gujarati
read moreMurid-e-Ishq
એેને ભુલવાની કોશિશમાં વર્ષ વિતાવ્યા પછી... વિવશતા સમજાણી!, એનાથી જોડાયેલી યાદોમા એક વર્ષ ઉમેરાયા પછી... #love #gujarati #shayari
Manoj Prajapati Mann
" ભર્યો છે સાગર આખો સુર, તાલ અને સંગીત નો, જીવન માં શેની હોય હવે ખોટ પ્રેમ મળે ચાહકો નો, હસતો ચહેરો ઉમેશ બારોટ " ©Manoj Prajapati Mann #Umeshbarot #love #Gujarati #shayari
Umeshbarot love Gujarati shayari
read moreGayatri Patel GP
જ્યારે જ્યારે મને જરૂર પડી ત્યારે તું બહુંજ દૂર દેખાયો.. પછી શાને કવ કે તું મને મારા મનમાં મલકાયો. તો પણ હજી ય તો રસ્તામાં રઝળતા ઝડપાયો.. પણ તું કેમ હજુ મારાથી રીસાયો... મારા દિલના દર્દો તો કદીયે ના તારાથી સહેવાયો.. એક કલમ જ છે જે મારા સુખ દુઃખ માં સાથી રહેવાયો.. રાધા કેરો સઁગ મીરા કેરી પ્રીત તું તો મારો શ્યામ કહેવાયો #truelove#motabhai#gujarati#love#shayari
SHAAM A MEHFIL
શું ખબર કદાચ આ વાતો છેલ્લી ભી હોય શકે ? શું ખબર કદાચ આજ પછી આ અવાજ ના રાહ જોવામાં જીવન ભી વીતી જાય ? શું ખબર હવે પછી નો મેળાપ આખીર પડાવ પર ભી થાય સકે ? શું ખબર કાલ તું તારી જાત ને સારી રીતે સંભાળી સકે ? શું ખબર આ " પ્રેમ " ની લાગણીઓ ને ફરી દફનાવી પડે ? #પ્રેમ ©Prem Bathawar #Love #Shayari #gujarati #rajkot_diaries #gujju
#Love #Shayari #gujarati #rajkot_diaries #gujju
read morealpprashant
જે ભૂલવાનું છે એ યાદ રહી જાય છે ભિતરેથી કોઈ મને સાદ દઈ જાય છે ©"અલ્પ" પ્રશાંત #alpprashant #Nojoto #Love #Shayari #gujarati
#alpprashant #Love #Shayari #gujarati
read more