Find the Latest Status about happy rakhi images from top creators only on Nojoto App. Also find trending photos & videos about, happy rakhi images.
Gautam ADARSH Mishra
जिस भोर बहन जन्मी घर में, दादा ने माँ के पुरखों को गाली दी, दादी ने माँ के खानदान को, पिता ने माँ को और बिलखती माँ ने खुद को, शाम होते होते लपेट लिए गए ईश्वर भी, फिर भी बहन ने संस्कार सीखे और भाइयों ने गाली..…. क्यों ??? "आदर्श" @Say.Adarsh2.0 .. . ©Gautam ADARSH Mishra #Rakhi
लेखक ओझा
जिन हाथों ने तुम्हारे कलाइयों को जन्म से लेकर अपनी आखरी सांस तक मज़बूत रखा है क्या उनकी मजबूती का ख्याल आपने भी रखा है?? ।।बेटी बचाओ बेटी पढ़ाओ।। ।।रक्षाबंधन की ढेरों सारी शुभकामनाएं सभी बहनों को।। ©लेखक ओझा #Rakhi
Meena Prajapati
શોભે મારા ભઇલું તારા કપાળે કંકુનું તિલક, શોભે તારા હાથે રંગેબેરંગી મોતીવાળી રક્ષા, શોભે તારો મારો મસ્તીવાળો સાથ, નિસ્વાર્થ ભાવે તારો સાથ હમેશાં મળે.... ના કાંઇ અધિક માંગુ હંમેશ તારા ચહેરા પર ખુશી છવાયેલી રહે.... ©Meena Prajapati #Rakhi
Meena Prajapati
અરે! મારા ભાઈ બહેન તારી લાડકવાઈ,😊 હું તને રક્ષાબંધન પર 50- 100 વાળી રાખડી બાંધીશ, પણ તારે નાની મોટી ગીફ્ટ તો આપવી જ પડશે .... ઈચ્છા હોય તો, I phone 15 pro Max આપવા માટે નાં નથી.... હું દિલથી સ્વીકારી લઈશ.....❤️ 😃😃😃😃😃😃 એ પણ ચાલશે......😃😃 ©Meena Prajapati #Rakhi