Find the Latest Status about arjun geeta in gujarati lyrics from top creators only on Nojoto App. Also find trending photos & videos about, arjun geeta in gujarati lyrics.
Gayatri Patel GP
હું નિત નિત શિષ નમાવું દાદા તારા મંદીર્યે. હું અવનવા ગુણ બતાવું દાદા તારા મંદીર્યે. હું રોજ ફૂલ માળા બનાવું દાદા તારા મંદિરિયે. હું તારી બોલાવું જય જયકાર હું દર્શને દોડી આવું સારંગપુરના દ્વારે. હો દાદા તારા મંદિરે. તારી મૂર્તિ મનોહર જોઈ મારુ હૈયું હરખાય તારા હું નિત નિત શિષ નમાવું દાદા તારા મંદીર્યે. સત સત નમન કરું હું દાદા આજ તુજ પાસે રાખું આશ મુજને રાખ તારી છત્ર છાયા સાથ હું બાળ બનીને ભક્તિ કરું છું આજ મારા સઘરા પાપ તળે બાપા તારા મંદિરે હું નિત નિત શિષ નમાવું દાદા તારા મંદીર્યે. તમને જોઈ મારુ મુખડું મલકે આજ મારી દુર્દદશા સુધરી ગઈ આજ હું નિત નિત શિષ નમાવું દાદા તારા મંદીર્યે. મારી આંખોનો તું શૂન્યકાર મારા જીવનઘડતરનો આધાર મારા મનનાં ભીંજાના કુંડાળા આજ હું નિત નિત શિષ નમાવું દાદા તારા મંદીર્યે. તારું રૂડું સારંગપુર ગામ મારે જોવું છે તારું ધામ હું રોજે રોજ પુકારું હનુમાનજીનું નામ. કષ્ટભંજન દેવ નામથી દુઃખ દૂર થાય. #hanuman #lyrics #gujarati #poetry #god
Lakshya Arya
#Memories #geeta #geetagyan #God #ShriKrishna #KrishnaGyan #Mahabharat #arjun Life #lakshyaarya
read morePritesh Vadgama
માત્ર ભેખડો થી કંઈ નથી થતું જમીનની ફળદ્રુપતા માટે સરિતા હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર આહલાદક દ્રશ્યો અને ભવ્ય પર્વતો થી કહી નથી થતું આંખોમાં પણ વિશાળતા હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર મોજાની જેમ ઉછળવા થી અને આમતેમ અથડાવવા થી કંઈ નથી થતું સમુદ્રની જેમ સ્થિરતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર વાદળોની જેમ (જ્ઞાન) પાણી ભરવાથી કંઈ નથી થતું હવે તો મુશળધાર વર્ષા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર સંબંધોને નામ આપવાથી કંઈ નથી થતું વ્યક્તિઓમાં હૃદયની વિશ્વાસનીયતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર વિચારોના મૃગજળ પાછળ દોડ્યા કરવાથી કંઈ નથી થતું જીવનમાં અમુક વાસ્તવિકતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર સમયના પ્રવાહને જોયા કરવાથી કંઈ નથી થતું એની યોગ્ય રીતે ઉપયોગિતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર પુસ્તકો ના પાના ફેરવવાથી કંઈ નથી થતું હવે તમારી પણ કંઈક રચના હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર અઘરા નિર્ણય લેવાથી કંઈ નથી થતું ક્યાંક ક્યાંક નિર્ણયોમાં સરળતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર કસાયેલા શરીર થી કંઈ નથી થતું વિચારો અને કાર્યોમાં પણ વિરતા હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર ધ્યેયો બનાવવાથી કંઈ નથી થતું તેને સિદ્ધ કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. શિયાળો આવે તો તાપણું કરવા ની ખબર છે ઉનાળો આવે તો ઠંડક કરવાની ખબર છે ચોમાસું આવે તો છત્રી ખોલવાની ખબર છે બસ આમ જ દરેક પરિસ્થિતિ નું નિરાકરણ લાવવાની માનસિકતા હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. #why #bhagwad #geeta #? #ભગવદ્ #ગીતા #શુ #કામ #gujarati #poem #કવિતા
why bhagwad geeta #? #ભગવદ્ #ગીતા #શુ #કામ gujarati poem #કવિતા
read more₹_¢_Official.
Tirupati Balaji temple ©₹_¢_Official. #temple #in #bharat #gujarati