Find the Latest Status about bhaibandhi tari mari lyrics from top creators only on Nojoto App. Also find trending photos & videos about, bhaibandhi tari mari lyrics.
Dr Anjali Chauhan
तेरी धड़कन ही ज़िंदगी का किस्सा है मेरा, तू ज़िंदगी का एक अहम् हिस्सा है मेरा.. मेरी मोहब्बत तुझसे, सिर्फ़ लफ्जों की नहीं है, तेरी रूह से रूह तक का रिश्ता है मेरा..!!😘😘😘 Tari mari vaato
Tari mari vaato
read moreTr Madhav Patel
જરૂરી છે ?? Part-1 લોકડાઉન માં રહેવું જરૂરી છે કોરોના સામે લડવું જરૂરી છે નિયમોનું પાલન કરવું જરૂરી છે ઘરમાં રહેવું જરૂરી છે લૉકડાઉનમાં રહેવું જરૂરી છે જય હિંદ ભારતીય સેના જય શ્રી મહાકાલ માધવ #Tari ane Mari vaato
#Tari ane Mari vaato
read moretr. Madhav Patel
Part-1 આવડત છેકે ટેવ પેલા જીવન માં આવી ને છોડીને ચાલ્યા જાવ છો આવડત છેકે ટેવ પ્રેમ કરી ને નફરત કેમ કરો છો આવડત છેકે ટેવ વાયદો કરી ને તોડી કેમ નાખો છો આવડત છેકે ટેવ #Tari ane Mari Vaaro
#Tari ane Mari Vaaro
read moreTr Madhav Patel
Eid Mubarak જરૂરી છે ?? Part-2 ભીડમાં ના જવું જરૂરી છે સામાજીક અંતર રાખવું જરૂરી છે વહેમથી દૂર રહેવું જરૂરી છે બીમારીથી બચવું જરૂરી છે લૉકડાઉનમાં રહેવું જરૂરી છે #Tari ane Mari Vaato
#Tari ane Mari Vaato
read moreTr Madhav Patel
અરીસો માધવ ની કલમે એક રજુઆત અટકી ગઈ છે ?? અટકી ગઈ છે જીંદગી મારી અટકી ગઈ છે વાતચીત તારી અટકી ગઈ છે ચર્ચા મારી અટકી ગઈ છે મુલાકાત તારી અટકી ગઈ છેદુનિયા અટકી ગઈ છે તમન્ના અટકી ગઈ છે રમત મારી અટકી ગઈ છે ગમ્મત તારી અટકી ગઈ છે માનવતાની સુગંધ અટકી ગઈ છે આશિર્વાદની મહેંક અટકી ગઈ છે રસ્તાની રોનક અટકી ગઈ છે શહેરની ચાંદની અટકી ગઈ છે વિચારધારા અટકી ગઈ છે સમજ ધારા અટકી ગઈ છે ઉમ્મીદ મારી અટકી ગઈ છે યાદો તારી અટકી ગઈ છે કલમ મારી અટકી ગઈ છે કાવ્ય તારી અટકી ગઈ છે ભક્તિ માધવ અટકી ગઈ છે શ્રદ્ધા મહાકાલ અટકી ગઈ છે જિંદગી મારી #Tari ane Mari Vaato# Like it So Share it Stay home Safe home Jay Hind Jay Bhartiya sena swadesi bano Son of Mahakaal #Tari ane Mari Vaato#
#Tari ane Mari Vaato#
read more