Nojoto: Largest Storytelling Platform

Best આ Shayari, Status, Quotes, Stories

Find the Best આ Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutઆજ તક,

  • 236 Followers
  • 1087 Stories

Mukeshdan Gadhavi

#MySun#આ તો દિલની વાતો છે સાહેબ, લખી લખી ને કેટલી સમજાવવી !!💖

read more

Devyani Chugadia

#આ તો બસ

read more
ન કાયા છે,ન છાયા છે...
    આ તો બસ દોસતી ની માયા છે...
ન પિતળ છે,ન શીતળ છે...
    આ તો બસ દોસતી નુ ભીતર છે...
ન હીલ છે,ન ઝીલ છે...
     આ તો બસ દોસતી નુ દીલ છે...
ન મારા છે,ન તારા છે...
     આ તો બસ દોસતી ના ભારા છે...
એ દોસત,ના વણૉય તું એક શબદ મા,
     આ તો બસ મેં કરેલો વિચાર છે... #આ તો બસ

Bhavna Bhatt

#આ દુનિયામાં.... 2liner #flowers

read more
*આ દુનિયામાં* ૧૧-૬-૨૦૨૨
આ સ્વાર્થી દુનિયાની રીતમાં
 મારાં અસ્તિત્વને શોધું છું,
જુઠ્ઠાં જગતનાં ભવ્ય મેળામાં
 માણસાઇ ને શોધું છું..
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #આ દુનિયામાં.... #Nojoto2liner 

#flowers

Kirtidan detha

#આ બધું માલું ચે........?

read more

Vipul Kalani

"#મારે હંમેશા  #માટે તારો  #સાથ 
 જોઈએ #છે,
 હવે #આ  ઈચ્છા #ખબર 
નહીં #ક્યારે પૂરી #થશે v₹ #solotraveller

Vipul Kalani

read more
#આ પોઝિટિવની #સીઝનમાં #કાશ મારો #તારા #પ્રત્યેના #પ્રેમનો #રિપોર્ટ પણ #તારા #દિલમાં પોઝિટિવ #આવે...
#v₹❤️

Azaz malik (कुमार)

#આ જીંદગી ના પાન ઘણા જૂના થઈ ગયા ✍️

read more

Sagar Galsar

#આ વાત છે તમારી...#પ્યાર... by sagar Galsar

read more

મનોજ કેશવજીભાઈ સંતોકી

કવિતા

read more
બનાવ  અનેક બને છે, ક્યાં અહીં સુન રહે છે,
વજન  ગાડીનો  ન  ઉચકે  એવા  પુલ  પડે છે.

પારદર્શક  છે  વહીવટ, એ  તો જોઈએ છીએ, 
આતો સિમેન્ટની જગ્યા પર થોડી ધૂળ પડે છે.

ભ્રષ્ટાચારના  જંગલો  છવાયા  છે આ તંત્રમાં,
વિરોધના વાવાઝોડા થી ક્યાં એના મૂળ પડે છે.

આ મારો, મારી જાતિનો કે મારા ધર્મનો ચૂંટયો,
બસ  આ  જ  અંધત્વમાં પ્રજાની ભૂલ પડે છે.

નવ મહિના જ થયા હતા  એ પુલના  જન્મના,
બાળમરણ  થઈ  ગયું  છતાં  ક્યાં સૂઝ પડે છે.

વિપક્ષ પણ કુંભકર્ણના  પથ  પર ચાલ્યા જાય,
હોઈ છે પક્ષ ને વિપક્ષ  એક  ત્યારે પુલ પડે છે.

મનોજ તેઓ રામના ભક્ત મને પાક્કા લાગે છે,
સિમેન્ટ વગર ઉભો કરે પુલ અને એ જ પડે છે.

મનોજ સંતોકી માનસ કવિતા

Mayur saisuthar

read more
તું ક્યાં દૂર છે...??

દિવસ માં થયેલી વાત અને રાત ના સપના માં,
 પણ આવે છે તારો જ વિચાર.....
                                              તું ક્યાં દૂર છે...??
તપતો મીઠો તડકો તો આ પવન ની ઠંડી લહેરો,
 પણ તારી જેમ જ કરે છે પ્યાર.....
                                              તું ક્યાં દૂર છે...??
ચી - ચી કરતી ચકલી તો આ નટખટ ખિસકોલી,
 પણ નખરા કરે તારા જેમ કોઈવાર.....
                                              તું ક્યાં દૂર છે...??
ભરાયેલા એ પગલાં તો બોલાયેલા એ શબ્દો માં,
 પણ છે તારો જ સહકાર.....
                                              તું ક્યાં દૂર છે...??
ચહેરા પર ની મહેક અને આવતા ખડખડ હાસ્ય માં,
 પણ છે તારો જ આકાર.....
                                              તું ક્યાં દૂર છે...??
હોઠે બંધાયેલી, હૈયે ચિતરાયેલી અને વિચાર માં રંગાયેલી ,
તું કેમ ભૂલાય પલકવાર.....
                                              તું ક્યાં દૂર છે...??
loader
Home
Explore
Events
Notification
Profile