Nojoto: Largest Storytelling Platform

Best વાતો_કરીએ Shayari, Status, Quotes, Stories

Find the Best વાતો_કરીએ Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos about

  • 6 Followers
  • 6 Stories

Vaghela Jateen

I try to translate from help of। Google as should possible Please read it which can not know Gujarati 🙏🏻🙏🏻 जीवन का यह अद्भुत खेल बहुत सता रहा है कभी रोते हुए, कभी हंसते हुए क्या चमत्कार भगवान अतीत फिर से खर्च करता है अब कुछ बात करते हैं

read more
અદ્ભુત આ ખેલ જિંદગીનો બહુ સતાવે છે 
ક્યારેક રડાવે છે તો ક્યારેક હસાવે છે 
શું કરામત છે ખુદાની વિતેલી પણ ફરી વિતાવે છે 
ચાલ હવે કંઇક વાતો કરીએ

ભૂલેલા સંસ્મરણો ફરી તાજા કરીએ 
હસી ખુશી અને ખુશમિજાજી એ દિવસો યાદ કરીએ 
વચ્ચે અટકતી અટકાયતો અને વિમાસણ મનની હળવી કરીએ 
ચાલ એવી કંઇક વાતો કરીએ 

દૂર થઈ ગયા બધા આ ટેકનોલોજી ના જમાના માં 
ફ્રેન્ડ રિકવેસ્ટ કરતા પણ અચકાઈ છે 
ક્યાં આને બોલવું એમ એના મનમાં થાય છે 
વાહ રે તારી દોસ્તી, ઓ દોસ્ત તું બદલી ગયો
ચાલ એવી કંઇક વાતો કરીએ I try to translate from help of। Google as should possible
Please read it which can not know Gujarati 🙏🏻🙏🏻

जीवन का यह अद्भुत खेल बहुत सता रहा है
 कभी रोते हुए, कभी हंसते हुए
 क्या चमत्कार भगवान अतीत फिर से खर्च करता है
 अब कुछ बात करते हैं

વેદાંત પટ્ટણી

સુપ્રભાત!! આજે #વાતો_કરીએ વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
રહી હતી જે અધૂરી મુલાકાત એને પુરી કરીએ,
મૌન ને મૂકી હાસ્ય રેડાવી ને બંને ની ઈચ્છા પૂરી કરીએ.

ચાલ ને કાંઈક વાતો કરીએ અધૂરી રહી ગયેલી એ ચા ને
ચાલ ને એને આપણી વાતો ની ચાહ સાથે પુરી કરીએ...  સુપ્રભાત!!
આજે #વાતો_કરીએ વાપરો અને કોલેબ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati   #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Umang Parmar

#વાતો_કરીએ #ગુજરાતી #yqmotabhai #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
સમય ઘણો લીધો આ કહેવામાં,
હવે સમય ન જતો કરીએ. ચાલ હવે...
એકમેક ને જાણવાની દિશામાં,
એક ડગલું આપણે બંને આગળ વધીએ. ચાલ હવે...
શરૂઆત કોણ કરશે? તે દ્વિધાથી દૂર,
સવાલ જવાબની એક રમત રમીએ. ચાલ હવે...
ઘણી ઈચ્છાઓને વહેતી કરી મૌનના માવઠા થકી,
થોડી શબ્દોના વહેણમાં વહેતી કરીએ. ચાલ હવે...  #વાતો_કરીએ 
 #ગુજરાતી  #yqmotabhai 

#collab #collabchallenge #yqgujarati   #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

TheNightWriter

સુપ્રભાત!! આજે #વાતો_કરીએ વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai Follow @_thenightwriter_ for more! ✍❤

read more
ઘણા દિવસ થયા
તારી વાણી નથી સાંભળી

ચાલ હવે કઇંક વાતો કરીએ...
તારા મન મા ભરેલી
વાતો ઉગારીયે

ચાલ હવે કઇંક વાતો કરીએ...
આપડા તફાવત ને
દૂર કરીએ

ચાલ હવે કઇંક વાતો કરીએ...


~ ધરા સુપ્રભાત!!
આજે #વાતો_કરીએ વાપરો અને કોલેબ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati   #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Follow @_thenightwriter_ for more! ✍❤

Dharm Desai

સુપ્રભાત!! આજે #વાતો_કરીએ વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #dharmuvach #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ચાલ થોડી વાતો કરું સમય તો છે ને સરવાળે?
આશા છે અજવાળા ની કે અંધારા ના અણસારે?
પુષ્પો ભીની મહેક સમી કે પર્ણો ના કોરા કસવારે?
પણીયારી નો ઘડો કહો ઘેલો મણિયારો ભથવારે?
શબ્દો ની માળા કોમળ વાક્યો ની તીખી રચનાઓ
છે આ પણ અક્ષર સર માં કાગળકંડેરા શમણાઓ
બેવાર કે બહુવાર થઈ કઈ રસધારા ની રસનાઓ
વાર થઈ છે કે ઘટી ગઈ ઘડિયાળો ની ઘટનાઓ
આ સરવાળે વાતો કરું કે ઘરૂં મૌન વિચારણાઓ?
#dharmuvach✍️
 સુપ્રભાત!!
આજે #વાતો_કરીએ વાપરો અને કોલેબ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.
#dharmuvach
#collab #collabchallenge #yqgujarati   #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

mummy_s_prince

#વાતવાતમાં #વાતો_કરીએ #વાતો #અધૂરી_વાતો #અધૂરી_વાત #મોટાભાઈ #ગુજરાતી #ગુજરાતીyqmotabhai વાત આજે પર અધૂરી રહી ને કાલે પણ અધૂરી રહેશે, જીવનની આ ડગર ના જાણે ક્યાં જઈને કેવી રીતે અટકશે... ચાલતાં ચાલતાં બહુ જ દૂર જઈને રાહબીર કેટલો ભટકશે, તોફાન પણ આવીને જતું રહ્યું પણ આ મન હજી કેટલું રડશે... શોર ના કોઈ ને સંભળાય એમ ચુપચાપ રડી લઉં છું,

read more
વાતવાતમાં


વાતવાતમાં હજું સુધી એ વાત થઈ જ નથી રહી,
તરસ્યો છું તારા પ્રેમનો પણ પ્રેમની વરસાદ થતી નથી...
ભૂખ્યો છું તારી ચાહતનો પણ ચાહત હજું અધૂરી છે રહી,
કેમ કરીને તને સમજવું એ જ નથી સમજાતું મારી વ્હાલી...


કોણે શું કર્યું અને કેમ કર્યું એ બધું છોડ ને જીવી લે આજમાં,
વાંક વિના પણ આજે તું રહી લે મારા પ્રેમનાં અતૂટ બંધનમાં...
જીવું છું ફ્કત એક તારા જ ઓ ગોરી પ્રેમનાં અહસાસમાં,
ફરી સમય મળે ના મળે કરી લે આજે એ વાત પૂરી વાતવાતમાં... #વાતવાતમાં #વાતો_કરીએ #વાતો #અધૂરી_વાતો #અધૂરી_વાત #મોટાભાઈ #ગુજરાતી #ગુજરાતીyqmotabhai 

વાત આજે પર અધૂરી રહી ને કાલે પણ અધૂરી રહેશે,
જીવનની આ ડગર ના જાણે ક્યાં જઈને કેવી રીતે અટકશે...
ચાલતાં ચાલતાં બહુ જ દૂર જઈને રાહબીર કેટલો ભટકશે,
તોફાન પણ આવીને જતું રહ્યું પણ આ મન હજી કેટલું રડશે...

શોર ના કોઈ ને સંભળાય એમ ચુપચાપ રડી લઉં છું,


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile