Nojoto: Largest Storytelling Platform

Best yqgujju Shayari, Status, Quotes, Stories

Find the Best yqgujju Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos about

  • 7 Followers
  • 30 Stories

Vaghela Jateen

#રેવાદે #yqgujarati #yqmotabhai YourQuote Motabhai YourQuote Motabhai #ગુજરાતી #yqgujju #gazal #ગઝલ

read more
રેવા દે....

તારું તું રોજ કરે છે, મારું કરવાનું રેવા દે
સમય સંજોગે તું આમ ડોકાશિયું રેવા દે

ભલે પડ્યો છું હું, મને મારા હાલે રેવા દે
તું તમતારે વધ આગળ, મને એમ જ રેવા દે

શક્યતાઓ ઘણી છે,મને મારી સંભાવના માં રેવા દે
વિચારો ખાય છે  ઘૂમરી ક્યાંય, મને વિચારોમાં રેવા દે

નહિ જડે કોઈ સમાધાન તોય મને શંકા માં રેવા દે
બહુ કરે છે વિવાદિત તું , મને વિષાદો માં રેવા દે

તારું તું શાંતિ થી પતાવ મને ઉતાવળમાં રેવા દે
રડમસ અવાજે નહિ બોલું મને મારી મસ્તી માં રેવા દે #રેવાદે #yqgujarati   #yqmotabhai YourQuote Motabhai 
YourQuote Motabhai
#ગુજરાતી #yqgujju 
#gazal #ગઝલ

Payal Dholakia

#yqgujju #yqbaba

read more
'તારા હોવું" ની સ્થિતિ માંથી...
 "તારા માં હોવું" ની અવસ્થા જન્મે..
ત્યારે કૃષ્ણની રાધા બની શકાય છે.! ❤ #yqgujju #yqbaba

Darshana

#હુંઅનેમારીવાતો #yqgujarati #yqgujarati #ગુજરાતી #gujarati #yqgujju

read more

બહુ શોધું છું પણ  હવે શબ્દો મળતાં નથી,
વિચારો ને..અહેસાસો ને..
કદાચ..
શબ્દોનો સાથ...જોઈતો નથી..હવે.. #હુંઅનેમારીવાતો #yqgujarati #yqgujarati #ગુજરાતી #gujarati #yqgujju

Darshana

#હુંઅનેમારીવાતો #yqgujju #gujarati #yqmotabhai #yqgujarati #ગુજરાતી

read more
આપણી સાથે બોલતા ચાલતા જીવતા આપણા  માણસો જયારે એકદમ થી દુનિયામાં થી જતા રહે ત્યારનો જે ખાલીપો જે દુઃખ જે કમી રહી જાય છે એ બોલી કે બતાવી શકાય એવી નથી હોતી...મનમાં બધી રોજ રોજ રીવાઇન્ડ થયા કરતી યાદો...ને આંખમાં આવતું પાણી..એ બધું જ છુપાવી ને મુખવટો ઓઢી ને જીવતા જવું બહુ અઘરું હોય છે...બહુ જ અઘરું.. 
બધી જગ્યા એ સ્ટ્રોંગ દેખાતું માણસ અંદર થી કેટલું તૂટેલું હોય છે એ કોઈ ને ખબર નથી હોતી... #હુંઅનેમારીવાતો #yqgujju #gujarati #yqmotabhai #yqgujarati #ગુજરાતી

Darshana

#હુંઅનેમારીવાતો #એકલતા #yqgujarati #yqmotabhai #yqgujju #ગુજરાતી

read more
ખૂબ ખૂબ દૂર જતું રહેવું છે, 
જ્યાં કોઈ ઓળખે નહીં,
કોઈ બોલાવે નહીં,
જ્યાં મારુ નામ,મારુ અસ્તિત્વ
પણ સાથે હોય નહીં,
એકલું રહેવું અને એકલા થઇ જવામાં 
બહુ ફરક છે, 
એક ની એક ખોટી જિંદગી જીવી જતી આ જાત,
તોય જોવો ચહેરા પર ક્યાં વેદના નો હરફ છે.. #હુંઅનેમારીવાતો #એકલતા #yqgujarati #yqmotabhai #yqgujju #ગુજરાતી

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #યાદ #yqmotabhai #yqgujarati #yqgujju

read more
હું ઝાકળ નથી કે રોજ રોજ સવારે તમે મને શોધી લો,
હું એ વરસાદી પાણી છું જે માટીમાં ભળી જાય ને પછી બસ યાદ માં જ રહી જાય.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #યાદ #yqmotabhai #yqgujarati #yqgujju

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqgujju #yqmotabhai #gujarati

read more
સોનાની નગરી છે 
તોય દિલને ડંખે છે,...
દ્વારકાવાળા ની આંખો 
આજેય રાધાને ઝંખે છે.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqgujju #yqmotabhai  #gujarati

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqbaba #yqmotabhai #yqgujarati #ગુજરાતીyqmotabhai #yqgujju

read more
તારા મારા... આપણા સંબંધો ક્ષિતિજ જેવા,...
દૂર થી જોતા હોય ત્યારે લાગે એકદમ પાસે જ છીએ એકબીજા મા ભળેલા,..
જગજાહેર પણ ખરા...
પણ ક્ષિતિજમાં ધરતી સૂરજ ખાલી નામ ના જ એક હોય...
એ નથી થયી શકતા એક...ક્યારે પણ... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqbaba #yqmotabhai #yqgujarati #ગુજરાતીyqmotabhai #yqgujju

Darshana

#હુંઅનેમારીવાતો#yqmotabhai #yqgujarati #yqbaba #પ્રેમ #gujarati #yqdidi #yqgujju Bhavesh Soni

read more
એક ચહેરો જિંદગીની હકીકત બની ગયો છે, 
હસતાં, રડતા,સુતા,જાગતાં, બધે જ બસ એ જ 
એક જ ચહેરો નજર સામે રહે છે..
પ્રેમ છે આ કદાચ 
પણ જે છે એ મારું જીવવાનું કારણ છે.. #હુંઅનેમારીવાતો#yqmotabhai #yqgujarati #yqbaba #પ્રેમ #gujarati #yqdidi #yqgujju   Bhavesh Soni

Darshana

#ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #gujaratiquote #yqgujju Bhavesh Soni

read more
હું તારા શરીરમાં મારી આત્મા મૂકીને આવી છું..
તને જોવો, તને ગળે મળવું  તો એક બહાનું હતું... #ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #gujaratiquote #yqgujju Bhavesh Soni
loader
Home
Explore
Events
Notification
Profile