Find the Best gujulove Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutguj love shayari, gujarati love letter girlfriend, guju to english translation, guju to english, eng to guj 18100,
Upen Patel
તારી યાદો, તારી વાતો અને તારો ચહેરો; આ ત્રણેય મારા દરેક દર્દના ઈલાજો. #yaadein #love #gujaratiquotes #gujulove #quotebaba #quotedidi
#yaadein love #gujaratiquotes #gujulove #quotebaba #quotedidi
read moreUpen Patel
બેન્કમાં જનધનના ખાતાનો શો ફાયદો ક્યાં વટાવવો આ લાગણીનો કોરો ચેક, એના દિલ સિવાય બીજે ક્યાંય મારે ખાતું નથી !! #gujarati #gujulove #gujaratiquotes #gujpoem #quotebaba #quotedidi
Upen Patel
કૃષ્ણની વેદનાય ક્યાં ઓછી હૈયે રહેલ રાધાને મહેલમાં ના સમાવી શકાય, રુક્મિણી ને સમજાવી ને રાધા ન બનાવી શકાય...!! #quotebaba #quotedidi #love #gujulove #gujuquotes #gujaratiquote #gujaratiquote
#quotebaba #quotedidi love #gujulove #gujuquotes #gujaratiquote #gujaratiquote
read moreUpen Patel
तब तक जब तक तेरी यादे दिल में रहेगी । लिखते रहेंगे दिल की कहानी। #लिखतेरहेंगे #collab #yqdidi #YourQuoteAndMine Collaborating with YourQuote Didi #yaadein #ishq #lovequotes #gujulove
लिखते रहेंगे दिल की कहानी। #लिखतेरहेंगे #Collab #yqdidi #YourQuoteAndMine Collaborating with YourQuote Didi #yaadein #ishq #lovequotes #gujulove
read moreUpen Patel
कितनी तकलीफे उठाई है , ये चांदनी देने के लिए #रातकाअफ़साना #collab #yqdidi Collaborating with YourQuote Didi #lovequotes #dard_e_dil #bedard #gujulove
#रातकाअफ़साना #Collab #yqdidi Collaborating with YourQuote Didi #lovequotes dard_e_dil #Bedard #gujulove
read morePriyanka Rathod
Some people think that, next year will be better. The first day of a new year is just like any other day but this thought keep going on. "Next year has to be better, it just has to be." Happy new year to all gujus Proud to b guju Happy new year to all gujus #happynewyear #gujulove #writer #yqbaba #yqdidi #yqtales #yqquotes #life
Gayatri Patel GP
મિત્રતામાં જડ્યો એક રત્ન. મારી વાતોમાં થઈ જાય મગ્ન. મજાક મસ્તીમાં લાગે અમારી જંગ. મારા જન્મદિનનો બંધાણીમાં કર્યો સંગ. મારીદોસ્તીની મિત્રતામાં રાખે એ રંગ. હંમેશ રહે ખુશીઓ એના ઘર સંસારમાં. દિન પ્રતિદિન વધતી જાય એની નામના. ચારેય દિશામાં ગુંજે એવી મનોકામના. આપને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ🌷🙏 #happy #birthday #gujaratiquotes #gujulove
#Happy #BirthDay #gujaratiquotes #gujulove
read moreGayatri Patel GP
આવી રહ્યો છે રૂડો અવસર. ઢોલીડાના સુરે ડોલશે ઘર. આંગણે બંધાશે માંડવો. મામાના લગ્નના ગવાશે ગીતો. મારા મામા ચઢશે ઘોડી,તમે વહેલા આવજો દોડી. યાદ રાખજો તારીખ ને વાર. મામાની છે લાડલી ભાનજી આરોહી ,આર્ચી આપનો કરે છે આવકાર. અમાલા યુવી મામાના લગનમાં જલુલથી આવજો🙏 #tahuko #gujju #gujulove
Gayatri Patel GP
દુનિયા હજી પણ ત્યાંની ત્યાં જ છે બસ ચહેરા પર માસ્ક છે. આજની દુનિયામાં જિંદગીને હવે અલગ રીતે જોવાની આશ છે. #life #goodmorning #gujulove #childhood
life #GoodMorning #gujulove #Childhood
read more