Find the Best understandingoneself Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutone day you will understand my love quotes, you will never understand my love quotes, love trust and understanding quotes, love and understanding quotes, understanding love quotes for her,
Grishma Doshi
"મન ઠરતુ નથી. મન લાગતું નથી. મન સમજતું નથી. મન માનતું નથી." "જરા ધ્યાનથી જો. મનાવી તો જો." "અરે ઉંડે ઉંડે ચકાસ્યુ. કંઈ મળતું નથી. "તો પછી જરા સપાટીએ જો ત્યાં જ કંઈક ઉપર આવવા મથતું તો નથી?" 🧡📙📙🧡 #મનનીવાતો #conversations #emotions #humannature #understandingoneself #awareness #seeyourself #grishmaconversations
🧡📙📙🧡 #મનનીવાતો #conversations #Emotions #humanNature #understandingoneself #awareness #seeyourself #grishmaconversations
read moreGrishma Doshi
ઘણું બધું છે કહેવા ને પૂછવા માટે, જાણવા અને જણાવવા માટે, અને ક્યારેક ચૂપ રહીને સાંભળવા માટે. પણ મન શોધતું સત્તર બહાના ખુદથી છેટા રહેવા માટે. આ ડર તે કેવો તને ખુદને સરળતાથી જાણી લેવાનો. 🧡🖤🖤🧡 #emotions #selflove #understandingoneself #fears #humannature #beingwithyourself #gujaratipoems #grishmapoems
Grishma Doshi
મનની બારી, અટકાવીને રાખીતી કે ઝટ ખૂલે, બંધ કરી તોય ખોલી ધીમા ટકોરે, પણ ક્યારેક લાગતું આ ખોલ-બંધ પૂરા મનથી ના થતી. ને પછી ઉઘાડી સૂર્યના તાજા કિરણે, સાંજના રંગોથી ભરાઈ જવા, ક્યારેક તારાઓની ભાત જોવા, તો ઝરમર છાંટણા પકડવા, બંધ કરી ભર તડકે તો ક્યારેક ધોધમાર વરસાદથી બચવા ને ક્યારેક મુશળધાર વરસવા, કરી કોશિશો ઉઘાડ-બંધની જે મનથી થતી. 🧡🖤🖤🧡 #મનનીવાતો #selflove #makingchoices #understandingoneself #beinghuman #emotions #gujaratipoems #grishmapoems
🧡🖤🖤🧡 #મનનીવાતો #selflove #makingchoices #understandingoneself #beinghuman #Emotions #gujaratipoems #grishmapoems
read moreGrishma Doshi
ડાયરીના પાને અસ્તવ્યસ્ત વિચારો વેરાય, ગૂંચવાયેલા વિચારોની ગાંઠ શબ્દોમાં ખુલતી જાય, ધીરે-ધીરે વિચારોને પોતાનો ક્રમ સમજાતો જાય, એ વિચાર-કડીઓ, જાણતા-અજાણતા વસાયેલા દ્વારની કડીઓ ખોલતા જાય, ને શબ્દોની આંગળીએ હું આગળ વધતી જાવ, પોતાને રોજ ફરી મળતી જાવ, થોડી દુનિયા ને ઘણી હું મને સમજાય, ને ક્યારેક ક્યારેક એમાંથી આમ કવિતાઓ સર્જાય, એને મારા શબ્દોની કહું કે વિચારોની કહું, એની ચર્ચા-વિચારણા ફરી ડાયરીના પાને થાય. 🧡🖤🖤🧡 #diary #thoughts #chaos #clarity #understandingoneself #meetingmyself #gujaratipoems #grishmapoems
🧡🖤🖤🧡 #diary thoughts #chaos #clarity #understandingoneself #meetingmyself #gujaratipoems #grishmapoems
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited