Find the Best poemfrommetome Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutthe way i love you poem, poetry in hindi on love, poem on jet car zoom zoom i love my car, love poems for her from the heart, love poems for him from the heart,
Grishma Doshi
હવાની એ લહેરખીઓ જે મને મારી પાસે લઈ આવે છે એ મને ગમે છે મારા શ્વાસમાં તાજગી ભરે છે એ મને ગમે છે આ શિયાળાની શરૂઆત મને ગમે છે જાણે મારામાં ઉઘડતી હું મને ગમે છે. 🧡📙📙🧡 #winter #windgusts #freshness #breathing #seasons #happyme #poemfrommetome #grishmapoems
🧡📙📙🧡 #Winter #windgusts #freshness #Breathing #seasons #happyme #poemfrommetome #grishmapoems
read moreGrishma Doshi
આ સતત વ્યસ્તતા, અસ્તવ્યસ્તતા વચ્ચે આ નિરાંત મને આમ મળી જશે ક્યાં ખબર હતી, હું રાહ જોઉં એની દિવસના અંતે ને એ આમ આવી ભરબપોરે ભેટી પડશે ક્યાં ખબર હતી, ઉચાટ પડદા પાછળ જઈ એને તાકે આદત નથી એની હાજરીની એને ક્યાં ખબર હતી, મૂકી એને ફરી હું જતી રહીશ બસ આ થોડીક ક્ષણો છે એ એને ખબર હતી, એટલે ધીરેથી આવી કાન પાસે કહે બીજીવાર તારો વારો પછી ના કહેતી કે મને ખબર ન હતી. 🧡🧡 #peace #chaos #hustlebustle #busyness #pause #slowdown #poemfrommetome #grishmapoems
🧡🧡 #peace #chaos #hustlebustle #Busyness #Pause #slowdown #poemfrommetome #grishmapoems
read moreGrishma Doshi
તારું ગમતું કર પણ એને ગમે તેમ ન કર, તને ગમે એમ કર કે ગમતું રહે એમ કર. ❤️❤️ #gamtanogulal #mangamtu #thingsilike #livebeautifully #dowhatyoulove #selfreminders #poemfrommetome #grishmapoems
Grishma Doshi
રસ્તો મળે તો આગળ વધીશું ને નહીં મળે તો એક નવે રસ્તે ખુદને ઘડીશું. 🧡🧡 #findingaway #path #makingachoice #movingahead #growingformyself #thingsthatmakesyou #poemfrommetome #grishmadecides
Grishma Doshi
Somedays are good somedays are bad, but some are better and beautiful, ones on which I say "and the day ends on a better note", days which are neither fairytales nor bad dreams, but the life that at times I start to hate but end up loving anyway. 🖤📓📓🖤 #days #life #betterandbeautiful #thingsgetbetter #endmatters #change #poemfrommetome #grishmapoems
🖤📓📓🖤 #Days life #betterandbeautiful #thingsgetbetter #endmatters #Change #poemfrommetome #grishmapoems
read moreGrishma Doshi
सुनने की अहमियत अब समझ आ रही है, पर दुनिया से पहले खुद को सुनने की अहमियत समझनी ज्यादा ज़रूरी है। 🧡📙📙🧡 #listen #listenwithcare #listentoyourself #listentounderstand #selfereminders #gujaratipoems #poemfrommetome #grishmapoems
Grishma Doshi
I learned over time I love being immersed in things I love, though I wonder why I am always being overwhelmed with things I love, but I am surprised to see myself being affected by external factors, those who I really don't know those who will never really know me how they can become any factor, anyway, I am happy now that I know me this much, that I can sit with myself to walk back to things I love. 🧡📙📙🧡 #thingsilove #thingsido #immersed #beingwithmyself #beingme #selfreminders #poemfrommetome #grishmapoems
Grishma Doshi
At times you might think you don't have any love left, but if you can find an ounce of kindness, then I would say don't worry you have got a seed to sow to grow the tree with flowers of love. 🧡📙📙🧡 #love #hope #kindness #emotions #loveyourself #beinghuman #poemfrommetome #grishmapoems
🧡📙📙🧡 love #Hope #kindness #Emotions #loveyourself #beinghuman #poemfrommetome #grishmapoems
read moreGrishma Doshi
વિચાર એક કરી લે બરાબર વિચારી લે, કહી દે ખુદને બરાબર સાંભળી લે, પછી કર તારી રીતે રીતો તારી શોધી લે, ભલે બધું નહીં થાય પણ ઘણું થઈ રહેશે. 🧡📙📙🧡 #makingachoice #takingastep #findingways #doing #learning #makingachange #poemfrommetome #grishmapoems
Grishma Doshi
સંભાળીને રાખવું અઘરું છે છતાંય તું ખુદને સંભાળે છે, ક્યારેક પડે છે ક્યારેક આખડે છે ક્યારેક કોશિશ કરવા છતાં હારે છે, ને છતાંય ફરી ફરી ખુદને સાચવે છે એ ઘણું છે, ને એટલે જ એ સંભાળીને રાખવું અઘરું છે. 🧡📙📙🧡 #carefulness #selflove #fallandrise #selfcare #beingstrong #beinghuman #poemfrommetome #grishmapoems