Find the Best gujjulove Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutgujju no love shayari, love shayari gujarati, shayari love gujarati, gujarati love shayari, gujju love shayari,
Bhavesh Manavar
Upen Patel
मैंने तो ऐसे ही कहा था , मेरी फिकर मत कर, उस दिन से, वो बेफिकर हो गए । #bewafa #befikar #quotebaba #quotedidi #gujjulove #gujaratiwriter #lovequote
Upen Patel
कहां से लाऊं वो पल, #quotebaba #quotdidi #love #shayari #gujjulove #ishq
#quotebaba #quotdidi love shayari #gujjulove #ishq
read moreUpen Patel
कहां से लाऊं वो लम्हे, जो दिनभर तेरी याद में गुजारे थे, जो कॉलेज के बाहर तेरे आने के इंतजार में । गुजारे थे, वो पार्क में बिताए हुए पल, वो तेरी बर्थ डे पार्टी के लम्हे, वो तेरा ब्रेसलेट की खुशि, वो थियेटर में साथ बैठने का मजा, वो साथ में पानीपुरी खाना, वो पिजा पार्टी, वो तेरा लेट रिप्लाइ का इंतजार, वो तेरा बात बात पे रूठना और मेरा मनाना, वो तेरा छूप छूप के मिलना, Still I Wait...For You #quotebaba #quotdidi #love #shayari #gujjulove #ishq
#quotebaba #quotdidi love shayari #gujjulove #ishq
read moreShivam Soni
સુગંધ વિના નું ગુલાબ, પૂનમ વગર નો ચંદ્ર, ગોળ વિના નો ફીકો કંસાર, અને તમારા વિના જીવતો હું. Collaborating with YourQuote Motabhai #noonquotes #lovequotes #dedicated #feelingspecial #gujjulove #spreadlove #215thquote
Collaborating with YourQuote Motabhai #noonquotes #lovequotes #dedicated #feelingspecial #gujjulove #Spreadlove #215thquote
read moreShivam Soni
અસર તમે કઈંક એવી કરી ગયા આ દિલ પર, પેન હાથ મા પકડતાજ, નીકળી જાય છે અંદર રહેલી ભાવનાઓ કાગળ ના ટુકડા પર. #gujjulove #gujjuquotes #feelingspecial #gujjuwrites #spreadlove #193rdquote
Shivam Soni
આવા મસ્ત વરસાદી માહોલ મા સાથે બેસી ચર્ચાઓ કરીએ. ચાલ હવે કંઈક વાતો કરીએ, પોતાની અધુરી રહી ગયેલી ઈચ્છાઓ ની ચર્ચા કરીએ. ચાલ હવે કંઈક વાતો કરીએ, તમારા અને મારા અધુરા સપનાઓ સાથે મળીને પુરા કરવાની ચર્ચા કરીએ. ચાલ હવે કંઈક વાતો કરીએ, નહીંતર ક્યાંક ને ક્યાંક આ મેળાપ અધુરો લાગશે. Collaborating with YourQuote Motabhai #gujjuquotes #gujjulove #gujjulines #missingyou #feelingspecial #spreadlove #192ndquote
Collaborating with YourQuote Motabhai #gujjuquotes #gujjulove #gujjulines #missingyou #feelingspecial #Spreadlove #192ndquote
read moreM J
કોઇ જાણે ચૂપ છે ને કોઈ જાણે બોલે છે... કોઇ જાણે હસે છે ને કોઈ જાણે રડે છે... કોઇ જાણે સૂતું છે ને કોઇ રાત જાગે છે... વાતો રહસે મન માં જો કોઇ એને ના બોલે તો ... બોલી દે ને તું હવે તો...જાણે આખું જગ બોલે છે.... બસ કરી તારી રમત બધી... શું જાણે તું કંઈ ના જાણે... એક તરફ ની વાત નથી આ.... પ્રેમ જાણે બંને તરફ છે.... આંખો માં જો આંખ મળે તો શરમાય જાણે બીજે જુવે છે.... કોઇ જાણે ચૂપ છે ને કોઈ જાણે બોલે છે... #gujaratiquotes #gujarati #gujju #gujaratipoem #song #gujaratipoetry #gujjulove
#gujaratiquotes #gujarati #gujju #gujaratipoem song #gujaratipoetry #gujjulove
read moreMansi Jagad

read moreRAJAL THAKKAR
nojoto❤ Writer #nojotopost #nojotopoet #gujjulove #GujaratiWriterSहिन्दी_आलेखन #gujaratipoet #gujaratipoetrylovers
read more