Nojoto: Largest Storytelling Platform

Best વિસામો Shayari, Status, Quotes, Stories

Find the Best વિસામો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વિસામો meaning in hindi, વિસામો translate in english, વિસામો meaning in marathi, વિસામો translation, વિસામો meaning,

  • 3 Followers
  • 449 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #પ્રેરક

read more
#જીવનડાયરી
જીવતા તો પ્રાણીઓ પણ હોય,
માણસ હોવાનું અંતર આનાથી શું સમજવું

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #પ્રેરક

read more
#જીવનડાયરી
કિંમત નથી હોતી સંબંધોની માટે જ,
વારે વારે સંબંધ બગાડી નાખે છે લોકો.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #પ્રેરક

read more
#જીવનડાયરી
જીવવા માટે જરૂરી પૈસા છે,
અને પૈસા માટે જીવન.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #પ્રેરક

read more
#જીવનડાયરી
જીવી જવામાં મજા છે,
બાકી કાયમ સજા છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #પ્રેરક

read more
#જીવનડાયરી
જો ભક્તિમાંથી જો ધ્યાન ભટકે તો,
આ ભવ પણ આપણો અટકે.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#Ganesh_chaturthi #જીવનડાયરી #વિસામો #પ્રેરક

read more
White #જીવનડાયરી
દુઃખો કરે દૂર,
બાપા આંખોના નૂર,
ભજવા હ્ર્દયથી રોજ પ્રાતઃ,
કષ્ટો થશે ચકનાચૂર.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #Ganesh_chaturthi #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #પ્રેરક

read more

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #પ્રેરક

read more

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #પ્રેરક

read more

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #પ્રેરક

read more
loader
Home
Explore
Events
Notification
Profile