Find the Best Gujaratigazal Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, i love you in gujarati, radha krishna love quotes in gujarati,
Brijesh Dave(Vibhav)
ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા કરુ છું આયના સામે સદાએ જેમની વાતો ✍️બ્રિજેશ દવે 'વિભવ' ©Brijesh Dave(Vibhav) ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા કરુ છું આયના સામે સદાએ જેમની વાતો ✍️બ્રિજેશ દવે 'વિભવ' #gujaratipoems #gujaratishayari #Gujaratigazal #muktak #Shayar #gujratipoem #gujratishayri #Shayari #gazal #Gujaratikavita
ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા કરુ છું આયના સામે સદાએ જેમની વાતો ✍️બ્રિજેશ દવે 'વિભવ' #gujaratipoems #gujaratishayari #Gujaratigazal #muktak #Shayar #gujratipoem #gujratishayri Shayari #gazal #Gujaratikavita
read moreBrijesh Dave(Vibhav)
જો નજરમાં હેત રાખો, હેત દેખાશે બધે દ્વેષ રાખી દેખવાથી, દ્વેષ દેખાશે બધે છે હકીકત તે છતાં પણ કોઈને સમજાય ના જો નજરમાં ઝેર છે તો, ઝેર દેખાશે બધે ✍️બ્રિજેશ દવે 'વિભવ' ©Brijesh Dave(Vibhav) જો નજરમાં હેત રાખો, હેત દેખાશે બધે દ્વેષ રાખી દેખવાથી, દ્વેષ દેખાશે બધે છે હકીકત તે છતાં પણ કોઈને સમજાય ના જો નજરમાં ઝેર છે તો, ઝેર દેખાશે બધે --- બ્રિજેશ દવે 'વિભવ' #gujarati #gujarati_sahitya #gujaratipoems #gujaratishayari #Gujaratigazal #Shayari #gazal #shayaari #gujrati
જો નજરમાં હેત રાખો, હેત દેખાશે બધે દ્વેષ રાખી દેખવાથી, દ્વેષ દેખાશે બધે છે હકીકત તે છતાં પણ કોઈને સમજાય ના જો નજરમાં ઝેર છે તો, ઝેર દેખાશે બધે --- બ્રિજેશ દવે 'વિભવ' #gujarati #gujarati_sahitya #gujaratipoems #gujaratishayari #Gujaratigazal Shayari #gazal #shayaari #gujrati
read morePriti Chaudhary
[ "જય જય ગરવી ગુજરાત " ] જુદી અહીં ની શાન છે , મીઠી અમારી બોલી છે ! અહીં જુની પરંપરાઓ છે , જુદી વેશભૂષાઓ છે ! મહાત્માઓ ના આશીર્વાદ છે, સત્ય ને અહિંસા આજે પણ ! યથાવત છે, રણ થી લઈ અખાત ને અખાત થી દરીયા સુધી ની અહીં સરહદ છે !, યુગપુરુષો દેશ ને આપવા ! ઈ તો મારી આ ધરતી ની રીત છે....... ©Priti Chaudhari #gujarat #love #Gujaratigazal #gujarati_sahitya #gujaratishayari #gujratiquotes
#gujarat love #Gujaratigazal #gujarati_sahitya #gujaratishayari #gujratiquotes
read moreBrijesh Dave(Vibhav)
તમારી સાથ જો મારી નજર મળતા મળી ગઈ છે કસમ ખાઈ કહું છું કે મુસીબત પણ વધી ગઈ છે નથી કાજળ નયનમાં ને નથી હોઠો ઉપર લાલી છતાં આ સાદગી મુજને સહજતાથી ગમી ગઈ છે --- બ્રિજેશ દવે "વિભવ" ©Brijesh Dave(Vibhav) તમારી સાથ જો મારી નજર મળતા મળી ગઈ છે કસમ ખાઈ કહું છું કે મુસીબત પણ વધી ગઈ છે નથી કાજળ નયનમાં ને નથી હોઠો ઉપર લાલી છતાં આ સાદગી મુજને સહજતાથી ગમી ગઈ છે --- બ્રિજેશ દવે "વિભવ" #gujarati #gujrati #gujaratishayari #gujratishayri #gujaratishayri #nojotogujrati #Gujaratigazal #Shayari #gazal #Thoughts
તમારી સાથ જો મારી નજર મળતા મળી ગઈ છે કસમ ખાઈ કહું છું કે મુસીબત પણ વધી ગઈ છે નથી કાજળ નયનમાં ને નથી હોઠો ઉપર લાલી છતાં આ સાદગી મુજને સહજતાથી ગમી ગઈ છે --- બ્રિજેશ દવે "વિભવ" #gujarati #gujrati #gujaratishayari #gujratishayri #gujaratishayri #nojotogujrati #Gujaratigazal Shayari #gazal Thoughts
read moreBrijesh Dave(Vibhav)
કહેવાનું કહી શકતો નથી, સમજી જાવને ઈશારો પણ કરી શકતો નથી, સમજી જાવને હૃદયની લાગણીને વ્યક્ત કરવી છે તે છતાં જરા હિંમત ધરી શકતો નથી, સમજી જાવને --- બ્રિજેશ દવે "વિભવ" ©Brijesh Dave(Vibhav) મુક્તક #gujaratishayari #gujaratishayri #Gujaratigazal #ગઝલ #ગુજરાતી_શાયરી #luv
મુક્તક #gujaratishayari #gujaratishayri #Gujaratigazal #ગઝલ #ગુજરાતી_શાયરી #luv
read moreSiddhi Vyas
"ગઝલ" તને પ્રેમ કર્યો ને મને ફાવી ગયી ગઝલ તને યાદ કરતા લખાઈ ગયી ગઝલ પ્રેમમાં શબ્દો નું મહત્વ ક્યાં છે? પણ મૌન રહ્યા ત્યારે રચી ગયી ગઝલ તને જોતા જ શરમાઈ જતા અમે આજે તારી યાદ માત્ર થી શરમાઈ ગયી ગઝલ તારી ખુશી તો ના બની શક્યા અમે દુઃખ માં અમે બળ્યા અને વર્તાઈ ગઝલ ..... #love#feeling#lovefeeling#gazal#gujaratigazal
Falguni Shah©
🍁પૂછજે ને હાલ ક્યારેક તારી કોઈ ફુરસતે થશે મોકળું મન ને હૃદય પણ ખાલી કરીશું કહેવું છે મારેય ઘણું પહેલ તું ય કરજે આ વખતે નીરખી એકબીજા ને આંખો નાં દરિયા ખાલી કરીશું સાચ્ચું કહેજે હો, કેટલું ઝૂર્યો તું ય વખત જતે તું ય સાંભળજે મને ફરિયાદોનો ચોપડો ખાલી કરીશું ખબર છે! ઘણાંય કાંટાઓ છે પ્રણય નાં રસ્તે આપજે સાથ, નેહનાં બિછાવી ગુલાબ કાંટાળો રાહ ખાલી કરીશું એય સાંભળ ને, સતાવે છે તારી અઢળક યાદોં અડધી રાતે ચૂમજે ને ગાલ અચાનક આવી ને રાતો ને એમજ ખાલી કરીશું પૂછજે ને હાલ ક્યારેક તારી કોઈ ફુરસતે થશે મોકળું મન ને હૃદય પણ ખાલી કરીશું🍁 © Falguni Shah #मीरां #Nojotogujarati #gujaratigazal #gujaratipoem #gujaratiquotes Satyaprem Upadhyay
#मीरां gujarati #Gujaratigazal #gujaratipoem #gujaratiquotes Satyaprem Upadhyay
read moreVipul Bhatt
ગઝલ ગાગાગાગા ગાગાગાગા આખી દાબીને રાખી છે, ઝાંખી દાબીને રાખી છે, હારી'તી એકાદી બાઝી, પાંખી દાબીને રાખી છે, લેખીને છાપી રૂબાઈ, સાખી દાબીને રાખી છે, બાટીને આવ્યો મીઠાશો, તીખી દાબીને રાખી છે, ધોળો દેખાડું, રંગોમાં, ખાખી દાબીને રાખી છે, નૈનો ની “વ્યથા” મેં મારી, કાખી* દાબીને રાખી છે, (કાખી - અંગરખા કે કાપડાની બગલમાં આવતી ખાસ ઘાટની કાપડની કાપલી) -વિપુલ કે ભટ્ટ, ભુજ કચ્છ ગઝલ ગાગાગાગા ગાગાગાગા આખી દાબીને રાખી છે, ઝાંખી દાબીને રાખી છે, હારી'તી એકાદી બાઝી,
ગઝલ ગાગાગાગા ગાગાગાગા આખી દાબીને રાખી છે, ઝાંખી દાબીને રાખી છે, હારી'તી એકાદી બાઝી,
read moreVipul Bhatt
અમારે વિચારે, રમી તો ગઈ છે, ગઝલ એક મારી ગમી તો ગઈ છે, બધીએ ઘણી છે હજું એ ઉપાધી, તમારી ટકોરે શમી તો ગઈ છે, ચગાવે, નચાવે તમોને બધે એ, તમારી જરાકે, નમી તો ગઈ છે, ભુકંપો, સુણો કે, ન આવે અહીંયા, વજન બધાએ ખમી તો ગઈ છે, તરસ ને ભુખોને, જરાયે ન આવે, એ તૃષ્ણા થઇને કમી તો ગઈ છે, અમારે વિચારે, રમી તો ગઈ છે, ગઝલ એક મારી ગમી તો ગઈ છે, બધીએ ઘણી છે હજું એ ઉપાધી, તમારી ટકોરે શમી તો ગઈ છે, ચગાવે, નચાવે તમોને બધે એ, તમારી જરાકે, નમી તો ગઈ છે,
અમારે વિચારે, રમી તો ગઈ છે, ગઝલ એક મારી ગમી તો ગઈ છે, બધીએ ઘણી છે હજું એ ઉપાધી, તમારી ટકોરે શમી તો ગઈ છે, ચગાવે, નચાવે તમોને બધે એ, તમારી જરાકે, નમી તો ગઈ છે,
read more