Nojoto: Largest Storytelling Platform

Best gujratiwriter Shayari, Status, Quotes, Stories

Find the Best gujratiwriter Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutlove shayari in gujrati for girlfriend, how to write love letter in gujarati 70, how to write love letter in gujarati, i love you shayri in gujrati 0, gujarati shayri on love in gujrati font 0,

  • 14 Followers
  • 22 Stories

janu_maheta_1_4_3

મારી વાત 🔥❤️ #જાન #લવ #reelsinstagram #Reels #ગુજરાતી #gujratiwriter #નોજોટોગુજરાતી

read more

purvi Shah

#yqmotabhai #yqgujarati #gujratiquotes #gujratiwriter #yq #yqtales #ગુજરાતી #YourQuoteAndMine Collaborating with manali parmar Collaborating with Jigar Darji

read more
જાણું છું તને
  એક પુસ્તક જેમ
વાંચું ને ચાહું  #yqmotabhai #yqgujarati #gujratiquotes #gujratiwriter #yq #yqtales  
#ગુજરાતી #YourQuoteAndMine
Collaborating with manali parmar 
Collaborating with Jigar Darji

Nitesh Prajapati

#yqmotabhai #yqgujarati #gujratiwriter #Rajkot #yourquotebaba #ગુજરાતીyqmotabhai #ગુજરાતી #gujaratiquotes

read more
શબ્દો વગર નું આચરણ, 
એ જ સાચો પ્રેમ છે.  #yqmotabhai #yqgujarati #gujratiwriter #rajkot #yourquotebaba #ગુજરાતીyqmotabhai #ગુજરાતી #gujaratiquotes

Nitesh Prajapati

#yqmotabhai #gujaratiquotes #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai #gujratiwriter #gujratipoem

read more
મન ની શાંતિ તો,
તન ની શાંતિ,
પૈસા તો છે મોહમાયા,
જીવી લે આ જીંદગી હરખભેર,
આજે છે તારી પાસે,
કાલે કદાચ નઈ પણ હોય.  #yqmotabhai #gujaratiquotes #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai #gujratiwriter #gujratipoem

Siddharth Rajgor 'અનંત'

*શીર્ષક: અપાર છે.*
ક્યાંક નવી સોનેરી સવાર છે,
તો ક્યાંક સ્નેહ અપાર છે;
ખૂટ્યું ભીતરે કિરણ આશાનું,
જ્યાં વસ્યો અંધકાર અપાર છે.
નીકળ્યાં 'તા અમે સાથીઓ સહ,
 હવે રસ્તા સૂનકાર અપાર છે.
છોડી હાથ એમ જ કોઈ ચાલ્યું ગયું,
હવે હવામાં ભણકાર અપાર છે.
ગયાં પછી ક્યાં કોઈ સાદ પાડે છે!,
હવે સ્મરણોના રણકાર અપાર છે.
ચહેરા પર ચહેરા લગાવી ફરે છે ઘણાં,
હવે પારખવા પડકાર અપાર છે. 
દોડી દોડી શ્વાસો પણ હાંફી ગયા,
હવે શબ્દોમાં ધબકાર અપાર છે.
આંખો પણ રાહ જોઈ થાકી ગઈ,
હવે રાતોને દરકાર અપાર છે.
આ સમય પણ કદાચ મારો નથી રહ્યો,
હવે જોડે રહી છળનાર અપાર છે.
ક્યાં કંઈ વધુ ખાસ મેળવ્યું જીવનમાં!;
હવે મળ્યું એમાં બળનાર અપાર છે.
જખમ પર મલમ જાતે જ લગાવ 'અનંત' ;
હવે સોદા કરનાર અપાર છે....
 — સિદ્ધાર્થ રાજગોર *‘અનંત'*
 —  11/11/'22 
       8:40 pm

©Siddharth Rajgor 'અનંત' #gujaratipoem #gujratishayri #gujratiwriter #gujratikavita #gujratiqoute #gujratipoetry

#LostInSky

Siddharth Rajgor 'અનંત'

*શીર્ષક: અપાર છે.*
ક્યાંક નવી સોનેરી સવાર છે,
તો ક્યાંક સ્નેહ અપાર છે;
ખૂટ્યું ભીતરે કિરણ આશાનું,
જ્યાં વસ્યો અંધકાર અપાર છે.
નીકળ્યાં 'તા અમે સાથીઓ સહ,
 હવે રસ્તા સૂનકાર અપાર છે.
છોડી હાથ એમ જ કોઈ ચાલ્યું ગયું,
હવે હવામાં ભણકાર અપાર છે.
ગયાં પછી ક્યાં કોઈ સાદ પાડે છે!,
હવે સ્મરણોના રણકાર અપાર છે.
ચહેરા પર ચહેરા લગાવી ફરે છે ઘણાં,
હવે પારખવા પડકાર અપાર છે. 
દોડી દોડી શ્વાસો પણ હાંફી ગયા,
હવે શબ્દોમાં ધબકાર અપાર છે.
આંખો પણ રાહ જોઈ થાકી ગઈ,
હવે રાતોને દરકાર અપાર છે.
આ સમય પણ કદાચ મારો નથી રહ્યો,
હવે જોડે રહી છળ નાર અપાર છે.
ક્યાં કંઈ વધુ ખાસ મેળવ્યું જીવનમાં!;
હવે મળ્યું એમાં બળ નાર અપાર છે.
જખમ પર મલમ જાતે જ લગાવ 'અનંત' ;
હવે સોદા કરનાર અપાર છે....
 — સિદ્ધાર્થ રાજગોર *‘અનંત'*
 —  11/11/'22 
       8:40 pm

©Siddharth Rajgor 'અનંત' #gujaratipoem #gujratiwriter #gujarati #gujratikavita #WordsFromHeart #alone #anant #sid_rajgor

#LostInSky

Dips Writeups

હું એકલી વહેતી ખળખળ નદી તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો હું સતત વહેતી તને મળવાને તત્પર તું મનમોજીલો આગળ ના વધે ડગ હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ

read more
હું એકલી વહેતી ખળખળ નદી
તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો

હું સતત વહેતી તને મળવાને તત્પર
તું મનમોજીલો આગળ ના વધે ડગ

હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ
તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ

હું મીઠી માધુર્ય વેરતી એક અલબેલી 
તું ચૂર ખારાશ થી જાણે કોઈ પહેલી

પ્રેમ નામ જ સમર્પણ નું એ ખૂબ જાણું હું
સમાવી ખુદને તારામાં અસ્તિત્વ મિટાવું મારું હું.

#દીપ્તિ

©Dips Writeups હું એકલી વહેતી ખળખળ નદી
તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો

હું સતત વહેતી તને મળવાને તત્પર
તું મનમોજીલો આગળ ના વધે ડગ

હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ
તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ

Parul Damor

અજુગતું છે ને કે
"મન ને એક સત્ય સતાવે છે"

સત્ય સાબિત કરતા કરતા જાણે
જિંદગી થકાવે છે

ચો તરફ છે સત્ય 
છતાં ફરેબ ની સજા સત્ય ના હિસ્સા માં આવે છે

©Parul Damor #Truth #gujratiwriter
#gujjuquotes #gujju

H. J. Thakar

Shastriijatin

હે... 
ઈશ્વર 
દ્રષ્ટિમાં ભલે ને 
તું, 
નથી પરંતુ દિલ 
માં 
આજે પણ છે..!!
ℝ𝕒𝕕𝕙𝕖𝕂𝕣𝕚𝕤𝕙𝕟𝕒
𝕊𝕙𝕒𝕤𝕥𝕣𝕚𝕚

©Shastriijatin #gujaratiquotes #gujratiwriter 
#Light
loader
Home
Explore
Events
Notification
Profile