Nojoto: Largest Storytelling Platform

Best વચન Shayari, Status, Quotes, Stories

Find the Best વચન Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutવચનામૃત pdf, વચનામૃત મહિમા baps, વચન સમાનાર્થી, વચનામૃત, વચનામૃત ગઢડા પ્રથમ,

  • 7 Followers
  • 7 Stories

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
શોધવો હોય તો તમારી આસપાસ શોધજો મને,
પડછાયો આપનો બની હરદમ સાથે જ હું રહીશ..!
આપ્યું છે #વચન આપને સદા હસતા રહેવાનું મેં;
એથી ભરી મહેફિલમાં ભીની આંખે હું ખુશ રહીશ..!! #સાચા_પ્રેમ_પર_શાયરી

Monika Gadhvana

#વચન #સાથ #સાથીદાર #yqbaba #yqmotabhai #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
આપવું નથી કોઈ વચન મારે
પણ કહ્યા વગર નિભાવવું છે,
સફર ની શરૂઆત છે બસ આ
અને અંત સુધી સાથ આપવો છે મારે. #વચન #સાથ #સાથીદાર #yqbaba #yqmotabhai #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

Monika Gadhvana

#જાણે_અજાણે #ગુજરાતી #વચન #yqbaba #yqdidi #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
વચન નથી દેવું તને મારે..
તોયે નિભાવવું છે,
જાણે અજાણે ખુદને સમજી...
તને સમજવો છે મારે. #જાણે_અજાણે #ગુજરાતી #વચન #yqbaba #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

kaushik

સુપ્રભાત!! આજે #વચન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more

વચને બંધાવ તો પાળતા શીખો
ખોટું ખોટું બોલવું ના તમે શીખો

વટ પાડવા આપે છે લોકો વચન
આપેલા વચનને પાળતા શીખો.
- કૌશિક દવે 
 સુપ્રભાત!!
આજે #વચન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

vibrant.writer

#દોસ્તી, #પ્રેમ પછી #લગ્નસંબંધ, તે પહેલાં ન આપવું એકેય #વચન.. #vibrant_writer #yqmotabhai #ગુજરાતી #વિચાર

read more
દોસ્તી, પ્રેમ પછી લગ્નસંબંધ,
તે પહેલાં ન આપવું એકેય વચન.. #દોસ્તી, #પ્રેમ પછી #લગ્નસંબંધ,
તે પહેલાં ન આપવું એકેય #વચન..

#vibrant_writer
#yqmotabhai
#ગુજરાતી
#વિચાર

AbhiPriya

#promises #પિયુનિડાયરીમાંથી...

read more
વચન જે આપ્યા છે એ જિંદગીભર નિભાવીશ, અંત સમય જ્યારે આવશે મારો...ત્યારે તારી રજા લઈને છેલ્લું વચન પણ નિભાવીશ! #promises 
#પિયુનિડાયરીમાંથી...

Mahesh Rathod.

#વચન

read more
આજે પણ તારી યાદ સાથે નવો દિવસ શરૂ કરું છું,
તારા સિવાય બીજુ કોઈ નઈ આવે મારી જીંદગી માં એ વચન આજે પણ પૂરું કરું છું #વચન


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile