Nojoto: Largest Storytelling Platform

Best કાશ Shayari, Status, Quotes, Stories

Find the Best કાશ Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutકાશી વિશ્વનાથ મંદિર, કાશમોરા, કાશમીર, કાશ્મીરા શાહ, કાશ્મીરી પંડિત,

  • 7 Followers
  • 7 Stories

JAGRUTI TANNA

#કાશ

read more
આંખોની સાથે હાથ વડે પણ સ્પર્શી શકાતું હોત
કાશ આ વાદળોને અડકી શકાતું હોત

રૂ જેવા રૂપેરીને દૂરથી જોવાની સાથે રૂબરૂ મળી શકાતું હોત 
કાશ આ વાદળોને અડકી શકાતું હોત

આંખોમાં ભરવાની સાથે બાથ ભરીને વ્હાલ કરી શકાતું હોત
કાશ આ વાદળોને અડકી શકાતું હોત

આ આસમાની આકાશે એની જોડે બેસી શકાતું હોત
કાશ આ વાદળોને અડકી શકાતું હોત

શબ્દોની સ્યાહીને વાદળના કાગળ પર આલેખી શકાતું હોત
કાશ આ વાદળને અડકી શકાતું હોત. 
🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #કાશ

Vipul Kalani

read more
#આ પોઝિટિવની #સીઝનમાં #કાશ મારો #તારા #પ્રત્યેના #પ્રેમનો #રિપોર્ટ પણ #તારા #દિલમાં પોઝિટિવ #આવે...
#v₹❤️

Krishna Darji

લાગણી....❤

read more
ખાખડાવતા રહો એકબીજાના દિલના દરવાજા, રોજ મૂલાકાત તો નહીં પણ આહટ આવતી રહેવી જોઈ એ,કાશ એ ખ્વાઈશ પુરી થઈ જાય ઈબાદત વગર, એ ગળે લગાડી લે મારી ઇજાજત વગર,બહું શાયરીઓ છે યાર પણ ના અવાજ છે, તો ના કોઈ સાંભળવાવાળું,કાશ હું શબ્દોમાં મારો પ્રેમ લખતી,કેવી રીતે તને હા પાડી હતી એ વાત લખતી,પકડ્યો હતો હાથ તારો મારા હાથમાં, થઈ શકતું તો એ કિસ્સો 100 વાર લખતી,ના છોડવા દેતી તારો હાથ મારા હાથમાંથી જો શક્ય હોત તોઆપણો સાથ લખતી,ને હા જો બીજી વાર પ્રેમ કરવાનું મોકો આપતી કિસ્મત તો હું મારી તકદીર માં તને હરરોજ લખતી.....

                    

                                              
                                                                                               Krishna ❤ લાગણી....❤

Prakash Sondarwa

tari yad

read more
કાશ તું મને મળી જ નાં હોત, મને જોઈને તારી પલકો ઢળી જ નાં હોત; થયો હતો પ્રેમ નો એકરાર , કાશ એ સમય ની ઘળી પડી જ નાં હોત; હાથો માં હતો હાથ તારો , વાતો કરતા કરતા કાશ એ સાંજો ઢળી ના હોત ; રાહ જોતી હોય છે આ આંખો મારી તારી એક ઝલક ની, કાશ આંખો ને આ આદત પડી જ ન હોત ; મનમુક્ત થઈ જતા હતા આપણે એક બીજા માં , કાશ એ શ્વાસો થી શ્વાસ ની સુગંધ ભળી ના હોત ; હોત જો તું પાસે મારી તો આ આંખો ઊંઘ છોડી ને રડી ના હોત , જિંદગી આમ જ બરબાદ થઈ ને સળી ના હોત ; કાશ તું મને મળી જ ના હોત.missyou forever my love tari yad

Vishal Chauhan

read more
કાશ તું મને મળી જ નાં હોત,
મને જોઈને તારી પલકો ઢળી જ નાં હોત;
થયો હતો પ્રેમ નો એકરાર ,
કાશ એ સમય ની ઘળી પડી જ નાં હોત;
હાથો માં હતો હાથ તારો ,
વાતો કરતા કરતા કાશ એ સાંજો ઢળી ના હોત ;
રાહ જોતી હોય છે આ આંખો મારી તારી એક ઝલક ની,
કાશ આંખો ને આ આદત પડી જ ન હોત ;
મનમુક્ત થઈ જતા હતા આપણે એક બીજા માં ,
કાશ એ શ્વાસો થી શ્વાસ ની સુગંધ ભળી ના હોત ;
હોત જો તું પાસે મારી તો આ આંખો ઊંઘ છોડી ને રડી ના હોત ,
જિંદગી આમ જ બરબાદ થઈ ને સળી ના હોત ;
કાશ તું મને મળી જ ના હોત.....

-વિશાલ ચૌહાણ

Bipin Ahir

#કાશ તું ફક્ત મારી હોત...

read more
કોણે #દરિયામાં આટલું #મીઠું નાખ્યું હશે,
વર્ષો સુધી #કિનારા પર #બેસીને કોઈ તો #રોયું હશે...

#પરી #કાશ તું ફક્ત મારી હોત...


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile