Find the Best darshu31 Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutdard bhari shayari with images, dard shayari with images, dard bhari shayari in hindi, shayari dard in hindi, dard shayari in hindi,
Darshita
Happy international men's day to all the men's in my nojoto family this story written by me #darshu31
read moreDarshita
Love and Hate યાદ આવશે તને પણ ખોવાશે તારું મન પણ રડશે તારું હૈયું પણ જ્યારે બધું જ હશે પણ હું નહિ હોઉં નડશે તારું અભિમાન તને નડશે તારો અવિશ્વાસ તને વાંક લાગશે બધો તારો તને જ્યારે બધું જ હશે પણ હું નહી હોઉં સપના તૂટતા લાગશે તને હકીકત ખોટી લાગશે તને દિવસ માં રાત લાગશે તને જ્યારે બધું જ હશે પણ હું નહી હોઉં @gujju_mojile @im_official_darshita #darshu31 plz follow me guys n like my post n also share comment
#darshu31 plz follow me guys n like my post n also share comment
read moreDarshita
શું થયું??? એના માટે લોકોની કહેલી વાતો સાચી પડી કે પછી તારો વિશ્વાસ ખોટો ઠર્યો... @gujju_mojile @im_official_darshita #gujarati #darshu31 #qoutes
Darshita
દિકરી ઘરની એ હસ્તી જેનુ ઘરમા હોવું એ જ એક મોટી વાત છે. દિકરી એટલે પપ્પા ની મુસીબત મા સહાયરૂપ પડછાયો. મમ્મી ની એકલતા ને સારી રીતે ઓળખતી મિત્ર. ભાઈ ની જરુરિયાત થી લઇને ભાઈ ના પીઠબળ હોવાનું કારણ. દિકરી કયારેય પોતાના માટે નહી વિચારે પણ એના પરિવાર ને જરાય તકલીફ મા નહી જોવે દિકરી ની જરુરિયાત જ નથી કહેવું બહુ જ સહેલું છે પણ દિકરી વિના નુ ઘર હોય ને ત્યા પુછી લેજો કે દિકરી એટલે શું જવાબ ની રાહ નહી જોવી પડે આપોઆપ જ મળી જશે... નસીબદાર ના ઘરે દિકરી છે કારણ કે દરેક સંજોગો ને પરિસ્થિતિ માં ખુશ થઇ ને ઘર મા કોઈ રહેતું હોય તો એ એક દિકરી જ હોય... Story by Darshita... #darshu31 #daughterfather
Darshita
ख्वाहिशों के समंदर में से बहार देखा है मेने हकीकत की दुनिया कुछ अलग थी पर बेशक़ उतनी बुरी भी नही थी जितना उसको सोचा मेने एक मंज़िल मिली उसमे से रास्ता भी गुजरा वही से आंखों का सफर जहाँ रुका मेरा वहाँ किनारा मिला नज़र को तेरा अलग सी दुनिया थी अलग से मोड़ थे कुछ जाने थे कुछ अनजाने थे ख्वाबो की दुनिया बहुत अच्छी होती है पर हक़ीक़त भी उतनी बुरी नही है तुजे ख्वाब में देखा मेने पर हक़ीक़त में मिला जबसे तुझसे मिला ये दिल तभी ख्वाब को हकीकत में बदला सोच अलग थी मेरी हकीकत में क्युकी कुछ ख्वाब ही अधूरे थे मेरे पर अब जब तुझसे ये दिल मिला तभी लगा एक ख्वाब को हकीकत का रास्ता मिला। .......@Darshita... poetry from Darshu's diary plz like my post share n follow me on this app. #darshu31 #dailypost #poetry
poetry from Darshu's diary plz like my post share n follow me on this app. #darshu31 #dailypost #Poetry
read moreDarshita
સપના જોવા માટે આંખોનું હોવુ જરુરી નથી વગર આખે પણ સપના સાકાર થતા હોય છે બસ પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ... @gujju_mojile @im_official_darshita #darshu31 #qoutes
Darshita
વર્ણવી શકાય એટલું સરળ નથી અને મારા કીધા વગર તું સમજી જાય એ શક્ય નથી... @Darshita... #gujarati #gandhinagar #qoute #hitlike #nojoto #darshu31
#gujarati #gandhinagar #qoute #hitlike nojoto #darshu31
read moreDarshita
शायद मेरी ही गलती होगी तभी तो उसकी खामोशी को मेने प्यार और मेरे प्यार को उसने मजाक समझा। @Darshita... #hindiqoute #darshu31