Nojoto: Largest Storytelling Platform

Best love_dairy Shayari, Status, Quotes, Stories

Find the Best love_dairy Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about sad love pictures with quotes, good morning love quotes with images, love quotes for him with images, good morning quotes for love in hindi 260, shayari in hindi for girlfriend love,

  • 2 Followers
  • 2 Stories

Dig's darbar

હું આજે પણ વિચારું છું કે કાશ
 હું આપણી કિસ્મત ની લકીરો ને બાંધી શકતો હોત તો તેની ગાંઠ પર આપણું ઘર બનાવી લેત
પણ જ્યારે આ ટ્રાય કરી ત્યારે ગાંઠ વચ્ચે એક ઈંચનું અંતર રહી ગયું 
તે આપણી કિસ્મત નું અંતર હતું 
અને હવે આ અંતર ભરવામાં આખી જિંદગી પૂરી થઈ જશે 
પણ અંતર નહીં ભરાય 
ખેર જવા દે બાકી તું પાછી ઇરિટેટ થઈ જઈશ 
બસ હું આજે પણ તારા વિશે લખું છતું ........ 







#digs_diary #digs_diary #love_dairy

Dig's darbar

हम दिल्ली भी हो आए
 और मुंबई भी घूमे 
मगर सूरत कि उस गली। 
उस गली की बात ही कुछ और है। #surat #digs_diary #love_dairy #puraniyaadein

Dig's darbar

#digs_diary #love_dairy #puraniyaadein #પ્રેમ_ની_યાદ

read more
Dear angel 

તને ખબર છે કાલે તું સપનામાં આવી હતી 
વાતો કંઈ નથી તે ફક્ત એક સવાલ પૂછ્યો કે આમ ક્યાં સુધી મને લખીશ તું???
 અને મે કીધું કે જ્યારે તારી યાદ આવવાની બંધ થશે ત્યારે, 
જ્યારે ધડકનમાં તારો ખ્યાલ આવતાં શ્વાસ 72 થી 7200 સુધી પહોંચવાનું બંધ થશે ત્યારે 
જ્યારે કોઈ જ્યારે કોફીના કપ  ના ધુમાડા માં તારો ચહેરો ન દેખાય ત્યારે, 
કા પછી જ્યારે આ શરીર ખતમ થઈ જાય અને રુહ તારી પ્યાસ થી બુઝાઈ જાય ત્યારે હું કદાચ લખવાનું બંધ કરીશ તારા પર
 ખબર નહિ જ્યારે પણ તને યાદ કરું છું ત્યારે એની માને કચરો ક્યાંથી આંખમાં પડી જાય છે પછી કંઈ લખી નથી શકતો 



#digs_diary #digs_diary #love_dairy #puraniyaadein #પ્રેમ_ની_યાદ

Dig's darbar

Dear angel.. 

બહુ થયું હવે નથી લખવી તારી યાદોની ડાયરી
જે ક્યારેક હકીકત હતી
 હવે નથી લખવી એ વાતો જે ક્યારેક આપણી વાતો હતી.
કારણ કે તે હવે ફક્ત મારી વાતો બનીને રહી ગઈ છે જે વાતોમાં તને મળતા મળતા હું જ્યારે ખુદ ને મલુ છું ત્યારે ખબર પડે છે કે હું તારામાં કેટલો ખોવાઈ ગયો છું.
 પણ હવે બહુ થયું હવે કંઈ લખવું નથી આમ તો બધું જ તૈયાર છે મારી પેન, મન ની શાહી. તારી યાદોની હવા 
પણ સાલુ જ્યારે તારી યાદ લખવાનું શરુ કરુ છું તો ખબર નહીં પણ અટકી જાઉં છું જાણે કોઈ દલદલમાં ફસાઈ ગયો હોય એવું દલદલ જ્યાં બહાર નથી આવું તો પણ અંદર જતો રહું છું. 
એકવાર તો એવો વિચાર આવ્યો કે આજથી લખવાનું બંધ. પણ શું ફાયદો કારણ કે જે રાહત તને લખવામાં છે તે બીજે ક્યાંય નથી.
 પેલું શું કહે  કે દિલ માં દર્દ છે પણ મીઠું મીઠું અને પ્યારું  પ્યારુ #digs_diary #love_dairy #puraniyaadein


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile