Find the Best GujaratiGhazal Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, heart touching love shayari in gujarati, bewafa shayari in love gujarati, love couple shayari in gujarati, gujarati shayari in gujarati language love sms,
Megi Asnnani
Megi Asnani #gujaratiquotes #gujarati_sahitya #gujaratipoems #gujaratipoem #GujaratiGhazal
read moreZarna dayma
Vijay Gohel Saahil
મારી કાગળ ની બોટ સામે,જહાજ ઈ આલીશાન કંઈ નથી, વરસાદી ઝાપટા માં ભીંજાવું,પછી મહેલ ની શાન કંઈ નથી. ©Vijay Gohel Saahil #gujarati#gujaratighazal#poetrylovers#gujaratipoem#gujaratidiwriting#gujaratisahitya#gujju#gujjughazals#rain
Vijay Gohel Saahil
એક ગઝલ પવિત્ર સબંધ ને અર્પણ.. નાની કિટ્ટા-બુચ્ચા ઓ વચ્ચે એકબીજાને, આપણે જ તો સાચવતા હતા, મમ્મી પપ્પા ની માર થી એકબીજાને, આપણે જ તો બચાવતા હતા. ઘણીવાર રિસાઈ પણ જાય,અને ઘણીવાર ખિજાઈ પણ જાય, આ બધા રિસામણા માં અંતે તો, એકબીજાને આપણે જ તો મનાવતા હતા. હું મોટો છું, કે હું મોટી છું કહી, હક જતાવી ચૂપ કરાવી દઈએ, આવી દાદાગીરી કરી એકબીજાને, આપણે જ તો ડરાવતા હતા. લાખ કરીને ઝગડા પણ, અંતે તો વ્હાલ છલકાઈ જ પડતો, એટલે જ તો રક્ષાબંધન પર, એકબીજા વગર આપણે ક્યાં ચલાવતા હતા. ભઈલો મારો હીરો જેવો અને બેનડી મારી લાખો માં એક કહીને સૌ સામે, ભાઈ બહેન નાં હેત ની ઓળખ, આમ આપણે જ તો કરાવતા હતા. સાસરે જતી રહે તો સારું કહી ને,હસતાં,રમતા, ખીજવતા અને લડતા, વિદાય વેળા એકબીજાંને વળગી,રડવાનું નહિ એ આપણે જ તો સમજાવતા હતા. ©Vijay Gohel Saahil #Rakhi #Bhaibahan #gujaratipoem #GujaratiGhazal #gujrati #Rakshabandhanspecial #rakshabandhan #Poetry
#Rakhi #Bhaibahan #gujaratipoem #GujaratiGhazal #gujrati #Rakshabandhanspecial #rakshabandhan Poetry
read morekaushik Parmar 'ustad'
#kavita #ghazal Shayari #story Love #missyou #atitude #GujaratiGhazal #poatry #shayarilover
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited