Find the Best gujaratipoem Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, i love you in gujarati, radha krishna love quotes in gujarati,
Megi Asnnani
Megi Asnani #gujaratiquotes #gujarati_sahitya #gujaratipoems #gujaratipoem #GujaratiGhazal
read moreRiddhi Shukla
આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો ખાવા આપો મને એવું કહી રડતા જોયો મજબૂરી ના તળાવ માં એને તરબોડ જોયો અંગ એનું એના હાથ થી ઢાંકતા જોયો કડકડતી ઠંડીમાં એને ઠુઠવાએલો જોયો એના પરિવાર ને હુંફ આપતા જોયો સાહેબ એની કઠિનાઈ માં એને જોયો જીવન જીવવા ની અભિલાષા ખોઈ બેઠેલો જોયો એની દૃષ્ટિ મુજ પર પડતાં એને રાહત મા જોયો જીવ મા ફરી જીવ આવતા જોયો -રિદ્ધિ શુક્લ ©Riddhi Shukla એક ગરીબ 💔 #poor #gujarati #gujaratipoems #gujaratipoem #Gujaratikavita
એક ગરીબ 💔 #poor #gujarati #gujaratipoems #gujaratipoem #Gujaratikavita
read moresam90
પૃથ્વી એક એવી દુનિયા છે, જ્યા વેહતુ પાણી બોટલ મા ને સ્થિર પથ્થર ખુલ્લા મા મુકાઈ છે.. ©sam90 #gujarati #gujarat #gujarati_sahitya #gujaratipoem #gujaratiquote
viral kharadi
દીલ તમારું શોધી રહ્યું છે તો અહીંયા છીએ, સભામાં સાવ છેલ્લી હરોળમાં બેઠા છીએ. #poem #gujarati #shayari #gujju #gandhinagar #mushaira #gujaratipoem #prem
#poem #gujarati shayari #gujju #gandhinagar #mushaira #gujaratipoem #Prem
read moreviral kharadi
કુસુમાકરની માફક તમે ખિલ્યા છો જાણે, બાગે બિછાવી જાજમ કેવી ફુલોની જાણે. ઘડી બે ઘડી નો તારો સહવાસ કે જાણે , લઈ જાય છે મનને મારા વૈકુંઠમાં જાણે. #gujarati #shayari #gujaratipoem #poetry #prem #love #gujju
#gujarati shayari #gujaratipoem poetry #Prem love #gujju
read moreM J
ચાલ થોડું જીવી લઈએ... જિંદગી ભર તો સાથ રેવાના નહિ પણ છેલ્લી વાર મળી લઈએ... થોડું હસી લઈએ....થોડું રડી લઈએ... જિંદગી કેમ જીવશું થોડું શિખી લઈએ... તું ક્યાં છે હું ક્યાં છું થોડું જાણી લઈએ... ક્યાં જસું શું કરશું કેવો મળશે કે કેવી મળશે...આ બધું તો હવે ભગવાન જાણે.. પણ હવે પછી ક્યારે મળીશું એ થોડું ધારી લઈએ... ચાલ બવ જીવી લીધું.... હવે જવાબદારી નિભાવી લઈએ.... #gujaratiquotes #gujarati #gujaratipoem #friendship #friends #collab #collabwithme
M J
કોઇ જાણે ચૂપ છે ને કોઈ જાણે બોલે છે... કોઇ જાણે હસે છે ને કોઈ જાણે રડે છે... કોઇ જાણે સૂતું છે ને કોઇ રાત જાગે છે... વાતો રહસે મન માં જો કોઇ એને ના બોલે તો ... બોલી દે ને તું હવે તો...જાણે આખું જગ બોલે છે.... બસ કરી તારી રમત બધી... શું જાણે તું કંઈ ના જાણે... એક તરફ ની વાત નથી આ.... પ્રેમ જાણે બંને તરફ છે.... આંખો માં જો આંખ મળે તો શરમાય જાણે બીજે જુવે છે.... કોઇ જાણે ચૂપ છે ને કોઈ જાણે બોલે છે... #gujaratiquotes #gujarati #gujju #gujaratipoem #song #gujaratipoetry #gujjulove
#gujaratiquotes #gujarati #gujju #gujaratipoem song #gujaratipoetry #gujjulove
read morepurvi Shah
શોધીશ નહિ તું મને, હું કયાં નહિ મળું.... ડોકિયુ કર તારા મન માં,હું ત્યાં જ રહું.... ❤️🧡💛💚💙💜🖤 શોધીશ ક્યાં સુધી? અહીં શું હું ત્યાં પણ નથી જો, સાંભળ....જ્યાં તું નથી ત્યાં હું પણ નથી Dhundhoge kab tak? Yaha kya me waha bhi nahi, Dekh, sun... Jaha tu nhi waha me bhi nahi !! #neetakansara #yqbaba #yqpoetry #gujarati #gujaratipoem #lovepoetry #yqgujarati #YourQuoteAndMine Collaborating with Miss Tea (Mishty)
❤️🧡💛💚💙💜🖤 શોધીશ ક્યાં સુધી? અહીં શું હું ત્યાં પણ નથી જો, સાંભળ....જ્યાં તું નથી ત્યાં હું પણ નથી Dhundhoge kab tak? Yaha kya me waha bhi nahi, Dekh, sun... Jaha tu nhi waha me bhi nahi !! #neetakansara #yqbaba #yqpoetry #gujarati #gujaratipoem #lovepoetry #yqgujarati #YourQuoteAndMine Collaborating with Miss Tea (Mishty)
read more