Nojoto: Largest Storytelling Platform

Best પ્યાર Shayari, Status, Quotes, Stories

Find the Best પ્યાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 29 Followers
  • 148 Stories

Parth kapadiya

#પ્રેમ #દિલ #રૂમાલ #પ્યાર #દિલની_વાતો

read more
વાત વાતમાં નારાજ થાય પણ મસ્ત મિજાજ છે
સાચું કહું તો, મારા દરેક આંસુનો એ રૂમાલ છે
અનમોલ રતન સંબોધીને એની પ્રશંસા નહીં કરું!
પરંતુ એ છે મારા જીવનમાં એ જ નસીબની વાત છે
 #પ્રેમ #દિલ #રૂમાલ #પ્યાર #દિલની_વાતો

Parth kapadiya

#વરસાદ #વરસાદીવાતો #પ્રેમ #લાગણી #પ્યાર #દિલની_વાતો

read more
વરસાદના ટીપાં ઘણુંબધું કહી જાય છે
આ પ્રેમ એમ થોડી ઓછો થઈ જાય છે
ભીંજાવું તો બહુ જ ગમે મને વરસાદમાં !
પરંતુ તારી લાગણીઓ ભીંજાવી જાય છે #વરસાદ #વરસાદીવાતો #પ્રેમ #લાગણી #પ્યાર #દિલની_વાતો

Suresh Ugmatar

#સંગીત #પ્યાર #સંબંધ #Ha #each L♥️ve #સમાજ

read more

Vishal maheshwari

એક તરફી પ્રેમમાં હકીકતમાં થતી પરિસ્થિતિ #અનુભવ #એકાંત #પ્યાર #પ્રેમ #પ્રેમપંક્તિઓ #પ્રેમી #onesidedlove #gujarati #viral #જીવન

read more

Dipak mistry

#Love #પ્યાર #દોસ્ત shahpra teena

read more
તેણે મને કહ્યું હતું મને જેવો પ્રેમ કરે છે એવો જ તું તારી પત્ની ને કરીશ ને...

મેં કહ્યું રૂકમણી ને કાનો તો મળી ગયો હતો પણ રાધા જેવો પ્રેમ નહીં

©dipak mistry #Love #પ્યાર #દોસ્ત 
shahpra teena

Mehul Raval

દીલ ની વાત દીલ થી #પ્રેમ #પ્યાર #ગુજરાતી #mehulraval #rayofhope

read more
નજર થી નજર મળી
ને પ્રેમ થયો.
મને શું ખબર કે
તને વ્હેમ થયો

©Mehul Raval દીલ ની વાત દીલ થી

#પ્રેમ  #પ્યાર #ગુજરાતી #mehulraval 

#rayofhope

Dhaval Limbani

#Freedom #પ્રેમ #પ્યાર #દોસ્તી #dhavallimbani #Talk

read more
મારી સાચી સવાર એટલે,
તારા દ્વારા મને મોકલેલુ  
"Good Morning "

IG - @dhaval_limbani_official #Freedom #પ્રેમ #પ્યાર #દોસ્તી #dhavallimbani

Rahee Gandhi

#દીકરી #પ્યાર #विचार

read more
દીકરી દીકરી એ દીવો છે 
જેની જ્યોત થી બે ઘર માં પ્રકાશ ફેલાય છે

-rahee gandhi #દીકરી #પ્યાર

Aazad krinjesh

#મૌસમ #પ્યાર #Love #mahobbat #jhankal #gujarati #gujarat #શાયરી

read more
ઝાંકળ નું એ બિંદુ બનવું છે મારે..
જેની કેડીઓ જાય છે આંખો થી હોઠ સુધી..
કોઈ સમંદર થી ઓછી નથી એની અશ્રુ ધારા..
 તૂફાન જાણે થમ્યો હોય ભરતી થી ઓટ સુધી..
હું મારા મન ને માનવું "નથી હવે એ માણસ મારું."
આ તો વિયોગ છે આ વેળા થી પેલા સમય સુધી.
એના વેણ વાગ્યા ના ઘાવ છે, નાસૂર છે, વિલાપ છે,..
તાર આ બસ ખેંચાયા એના દિલ થી મારા હૃદય સુધી..! #મૌસમ
#પ્યાર
#love
#mahobbat
#jhankal
#Gujarati
#Gujarat

Aazad krinjesh

#ગુજરાત #ગુજરાતી #મૌસમ #પ્યાર #ચકચાર #ઉદય #શાયરી

read more
એના વગર રહી શકું છું હાલ પણ..
એ સમક્ષ આવી ઇરાદા પસ્ત કરી દે છે..
નવી દુનિયા નો સૂરજ ઉગવાની તૈયારી કરે કે..
એ દર્શન આપી આપી ને ઉદય અસ્ત કરી દે છે..
હું ખુશ થાઉં મારા સંસાર માં જ્યારે પણ..
ખુશીઓ નું ગળું ઘોટી એ દ્વસ્ત કરી દે છે.. #ગુજરાત
#ગુજરાતી
#મૌસમ
#પ્યાર
#ચકચાર
#ઉદય
loader
Home
Explore
Events
Notification
Profile