Nojoto: Largest Storytelling Platform

Best તારા Shayari, Status, Quotes, Stories

Find the Best તારા Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos about

  • 153 Followers
  • 534 Stories

Reeva

#WoNazar #તારા વગર જો હું નથી તો તું ક્યાં છે મારાં વગર 🤗

read more
તારા વગર જો હું નથી તો તું ક્યાં છે? 
"મારાં વગર" 🤗

©Reeva #WoNazar #તારા વગર જો હું નથી તો તું ક્યાં છે મારાં વગર 🤗

Vipul Kalani

#newplace

read more
"#તારા વગર જિંદગીમાં  #કોઈ

#ફરિયાદ નથી,

 #કેમ કે તારા  વગર #મારી 

જિંદગી જ #જિંદગી  નથી".v₹ #newplace

Vipul Kalani

read more
#તારું રૂપ નહીં... 
તારી #લાગણી ગમે છે... 
🔸
#તારી આંખો નહીં... 
#એમાં ઉભરાતો #પ્રેમ ગમે છે... 
🔸
#તારા હોંઠ નહીં... 
#એમાંથી બોલેલા #શબ્દો ગમે છે..
🔸 
#મને તું નહીં... 
#બસ તું જ #ગમે છે...🌹v₹

Vipul Kalani

read more
#આ પોઝિટિવની #સીઝનમાં #કાશ મારો #તારા #પ્રત્યેના #પ્રેમનો #રિપોર્ટ પણ #તારા #દિલમાં પોઝિટિવ #આવે...
#v₹❤️

Namrata Ni Notification

#RashkeQamar #તારા ને મારા પ્રેમ ની વાતો...

read more

jiya(urmi)chauhan{kurmi}

#તારા વગર જિંદગી

read more
તારા વગર ની દુનિયા મારે જોતી નથી.... 
તું મળે મને એવી દુનિયા ક્યાય હોતી નથી..... 
. 
મારી નજર ની સામે રહે તું હું જોયા રાખું તને..... 
બીજાની બીક માં નજર મારી નીચે જુકાવી પડે એવી દુનિયા મારે જોતી નથી...... 
. 
તારો હાથ થામી ને ચાલવા માંગુ છું...... 
તારા હાથ માં હોઈ બીજા કોઈ નો હાથ એ દુનિયા મારે જોતી નથી...... 
. 
જો ને સોરે શણગાર સજી ને બેઠી છું તારી દુલ્હન બનીને  રાહ માં....... 
તારા સિવાય બીજાની બનું દુલ્હન એ દુનિયા મારે જોતી નથી....... 
. 
કહે છે હાથો ની લાકીરો માં નામ હોઈ છે જીવન સાથી નું...... 
આજે મારાં હાથ ની દરેક રેખાની ભુસુ છું કારણ કે તારા વગર આ  દુનિયા મારે જોતી નથી #તારા વગર જિંદગી

Nidhi''नन्ही क़लम''

#તારા વિના

read more
પળે પળ ને જાણી છે તે...
અંતિમ ક્ષણને પણ માણી છે તે...
    જીવ્યા સથવારે એજ સાચી પૂંજી...
    અઘરી ડગરે પણ હાથ ઝાલ્યો છે તે...
ના કાંઈ આપવાના કે ના કાંઈ લેવાના કોલ...
છતાં અઢળક ખુશીઓનો ખજાનો આપ્યો છે તે...
   તું હતો...છે જ...અને રહીશ જ...
   હંમેશા જ તારો જાદુ ચલાવ્યો છે તે...
અચાનક શુ સુજ્યું??? આમ કાં અમથું રિસાયો???
અત્યારે પણ દાદાગીરી તો તારી જ ચલાવી છે તે...
    તારી ખુશીમાં મારી ખુશી જોઈ હંમેશા...
    આજ મને જ ઠેંગો બતાવ્યો છે તે...
તારા-મારા લેણ અહીં પુરા થયા...
પણ તારા વિના જીવતા જ ક્યાં શીખવાડ્યું છે તે ???
જ્યાં જાય ત્યાં ખુશ જ રે'જે હંમેશા...
મારી તો એક-એક ક્ષણમાં પ્રાણ પૂર્યો છે તે...
સાથે વિતાવેલો સમય ના ભુલાશે ક્યારેય...
અખૂટ યાદોથી જિંદગી સજાવી છે તે...
ફરી જો લે તું જન્મ...મળીશું આમજ અચાનક...
અધૂરા સપના પુરા કરવા Nidhi ને આમ જ મનાવી છે તે !!? #તારા વિના

jiya(urmi)chauhan{kurmi}

#તારા વગર મારું જીવન કોરો કાગળ

read more
તુજ સુખ તુજ દુઃખ...  તુજ સપનું ને તુજ હકીકત.. 

તારા વગર કાઈં પણ નથી હું... 

તારી યાદ ને મારી તડપ.... 
મારી વાત ને તારુંજ નામ....

સૂનું જીવન ને તારીજ રાહ.... 

લખુ કવિતા હજાર પણ સાચું કહું તારા વગર કોરું કાગળ છે મારું જીવન... #તારા વગર મારું જીવન કોરો કાગળ

Ashuhard H. B. ₹ Yogi DeV

Aarya kumar सुहानी👸 धर्मेन्द्र पांचाल अश्वनी यदुवंन्शी vicky pandit

read more
@ ગરબો @ 
હે...માં...આવો...મા...આવો...માં...આવો માં...(૨)
હે આવો ગરબે ઘૂમવા,આવો રમવાને આજ
નવરાત ઉગી તમે સજો સોળે શણગાર
આવો આવો માં,રૂમઝૂમ રૂમઝૂમ આવો માં
ખપ્પર લઈને આવો માં,દુષ્ટોને હણજો માં
રહી નથી કોઈને પરવા,તારી દીકરીઓની માં
ફરી ન મરે નિર્ભયા,તમે જુલમ ટાળોને માં
તને ચોખલીએ પૂજુ,તારા ઓવારણા રે લઉં
ભષ્ટ્રાચારીને એ,તારલીયા દેખાડો માં
આ ગંદી બની છે,ભોમકા તારી રે ઓ માં
સ્વચ્છ, સુઘડ બનાવીને,સ્વસ્થ કરજો રે માં
દૈત્ય ના હણો તો,માં માણસાઈ સાચવજો માં
તારા ખોળે આવે તેને,આશરો તુ દેજે માં
દુનિયા આખીમાં,ભારતનો ડંકો વગાડજે માં
આતંકવાદને નાથવા,રૌદ્ર રૂપ ધરજો માં
કાશ્મીરથી કન્યાકુમારી,અખંડ એકતા ભરજો માં
પૂર્વ પશ્ચિમનો ભેદ તમે,પ્રેમથી રંગજો માં
હરિયાળો રહે મારો દેશ,મેહુલીયો વરસાવજો માં
વેર,વેરથી ના શમે,સમજણ સૌને દેવડાવજો માં
ચંદ્ર હોય કે હોય મંગળ,અવ્વલ પહોંચે માં તારો લાલ
ભણી-ગણીને જગમાં રાજ કરે માં તારો બાલ
"આશુ" કરે વિનંતી રે,દયા કરજો મારી માં
દેશદાઝનો કીડો સૌમાં કૂટકૂટ ભરજો મારી માં
આશુમન સાંઈ યોગી રાવળદેવ દેવપુરા
Whatsapp 8469910389
ashokbraval768@gmail.com Aarya kumar सुहानी👸 धर्मेन्द्र पांचाल  अश्वनी यदुवंन्शी vicky pandit

SHAHiSM

#MeraShehar તારા વિશે શું લખું ? શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું। ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।। દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું। સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।

read more
તારા વિશે શું લખું?

Read in Caption...

#merashehar #MeraShehar 

તારા વિશે શું લખું ?

શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું।
ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।।
દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું।
સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।
loader
Home
Explore
Events
Notification
Profile