Nojoto: Largest Storytelling Platform

Download રોજ રોજ હાથ લ Status, Shayari, Quotes

રોજ રોજ હાથ લાંબો કરી, શું માગવાનું? સવારથી સાંજ બસ, આમજ ભાગવાનું? ને કારણ જો શોધશો, તો મળી જ જશે... આખી રાત ઘુવડની જેમ, કેમ જાગવાનું? યાદ રાખવું આપનારનો હા

Heer

  • 1 Stories
  • Popular
  • Latest
  • Video
15ba9ba9d0052662e61d094cd90950b1

Heer

રોજ રોજ હાથ લાંબો કરી, શું માગવાનું? 
સવારથી સાંજ બસ, આમજ ભાગવાનું?

ને કારણ જો શોધશો, તો મળી જ જશે...
આખી રાત ઘુવડની જેમ, કેમ જાગવાનું?

યાદ રાખવું આપનારનો હાથ સદા ઉપર આપણે તો માત્ર,
 કર્ણ ની માફક આપવાનું

માન્યું કે એને છે બધાજ હક, છતાં કોઈ વાંક વગર, 
એ નચાવે તેમ નાચવાનું?

કાયમ જીતવામાં જ મજા હોય એવું નથી,
ક્યારેક પોતાના સામે જાતે કરીને હારવાનું

©Heer #Selfish #Self-respect #love #Vichar
loader
Home
Explore
Events
Notification
Profile