Nojoto: Largest Storytelling Platform

આપણે આઝાદ છીએ? આઝાદી કેવી કોને? લોકશાહી એટલે શું

આપણે આઝાદ છીએ? 
આઝાદી કેવી કોને? 
લોકશાહી એટલે શું? 
ઉપરના એક પણ પ્રશ્ર્ન નો જવાબ જવાબદારી પૂર્વક કોઈ પણ સરકારી મંત્રી, કર્મચારી કે IAS, IPS અધિકારી નહીં આપવા ચાહે અને આપે તો ગોળ ગોળ ઘુમાવશે કેમ? 
સરકાર ખુદ લોકશાહી કે બંધારણીય અધિકારો ને લાગુ કરવા માંગતી નથી તેથી હાલની દેશ ની સ્થિતિ ડામાડોળ છે. ગુનેગાર ને સરકાર છાવરે છે અને ફરિયાદી ને પૂછપરછ ના બહાને કસ્ટડી મા ધકેલવા પ્ર્યતનો થઇ રહ્યા છે. શું આમ બેટી બચાવો બેટી પઢાઓ સફળ બનશે? ભારતીય નારીઓ ને શું સાપ સૂંઘી ગયો છે? તમે બેટી નહોતા, તમારે બેટી નથી? 
ક્યા ગયા નિર્ભયા કાંડ વખતે દિલ્હી જામ કરવા વાળા અને સંસદ ને સમરાંગણ બનાવા વાળા એ BJP ના મહિલા હોદ્દેદારો જે અત્યારે મહિલા વિકાસ મંત્રાલય ચલાવે છે. કરી રહ્યા મહિલા વિકાસ તમારા જેવા દોગલા નેતાઓ જો શરમ હોય તો રાજીનામાં આપી મહિલા હોવાનો અહેસાસ કરાવો દેશ અને દેશ ની મહિલાઓને. તમને મહિલા કહેવા તો કેમ, તમે મહિલાની લાગણી કે માંગણી ને ન્યાય નથી અપાવી શકતા જે મુદ્દે તમે સત્તા હાંસલ કરી છે તેજ મુદ્દે તમે તમારા નેતાઓ ને બચાવા હવે ગૂંગા બની ગયા છો શું આ લોકશાહી કે આઝાદી છે તમારા શાસન મા જરા તમારા ઝમીર ને પૂછો. 
તમે અને તમારી સરકાર લોકશાહી અને આઝાદી ને હણી રહ્યા છો તે સુધારી લેશો એવી અપેક્ષા. 
🌹જય સંવિધાન 🌹. બંધારણીય આઝાદી અને સાચી લોકશાહી નુ નિર્માણ કરો. જય સંવિધાન.