Nojoto: Largest Storytelling Platform

આજે ભારત ના મહાન નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ ની જ

આજે ભારત ના મહાન નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી છે
તેઓ એક ભારત માં 552 દેશી રજવડાં એક કરવાની મહતમ ભૂમિકા ભજવી હતી
વલ્લભભાઇ પટેલ બારડોલી સત્યગાહ તેમને બહેનો દ્વારા સરદાર નું બિરૂર મળ્યુ હતુ

©Riki Parmar
  #SardarPatel