Nojoto: Largest Storytelling Platform

જેમ સવારે સૂર્ય ઉગવાની રાહ પક્ષીઓ જોઈ ને બેઠા

જેમ  સવારે સૂર્ય  ઉગવાની રાહ  પક્ષીઓ જોઈ ને  બેઠા હોય એમ હું  તારી રાહ  જોઉં છું.

ખેતરમાં  જયારે  ખેડૂત  બીજ  વાવ્યા  પછી  એના બીજ બહાર નીકળવાની રાહ  જુએ એમ તારી રાહ જોઉં છું.

ગામમાં જયારે મુસાફરો બહાર ગામ જવા  બસની રાહ જુએ એમ તારી રાહ જોઉં છું.

બસ એમજ  તારી રાહ માં...... #Waiting
#knockdown_life
#life 
#love

dharmrajrajput4467

D.K_1429

New Creator