Nojoto: Largest Storytelling Platform
dharmrajrajput4467
  • 21Stories
  • 10Followers
  • 120Love
    25Views

D.K_1429

  • Popular
  • Latest
  • Video
e7266872915edf24d8aecdbc255eef07

D.K_1429

केवल  रक्त  सम्बंध  से  ही
    कोई अपना नही होता
प्रेम, सहयोग, विश्वास, निष्ठा
       सुरक्षा, सहानुभूति
                  और
                सम्मान
  ये  सभी  ऐसे  भाव  है  जो
      परायो को भी अपना
               बनाते हैं !! #life
#love
e7266872915edf24d8aecdbc255eef07

D.K_1429

#love
#Radhe_Krishna
#2020
#Beeto
#life
e7266872915edf24d8aecdbc255eef07

D.K_1429

તારી આંખોની 
પ્યાસ બનવા તૈયાર છુ.,
તારા હ્રદયનો 
શ્વાસ બનવા તૈયાર છુ.,

તુ જો આવીને મને સજીવન કરે,
તો હું રોજ 
લાશ બનવા પણ તૈયાર છુ.. #Tu_Mari_life
#lockdown_2020
#life 
#love
e7266872915edf24d8aecdbc255eef07

D.K_1429

પકડી લેશો તમે તો આ નસીબ વાળો હાથ છે,

છોડી દેશો તો આમાં કયાં  રેખાઓ  ખાસ છે... #love_lige
#lockdown_3_0
#2020
e7266872915edf24d8aecdbc255eef07

D.K_1429

ખબર નથી શું ખૂંટે છે...!
જરાક વિચાર્યું તો યાદ આવ્યું કે ,
"હું" ની સાથે "તું" ખૂંટે છે ..!!

e7266872915edf24d8aecdbc255eef07

D.K_1429

कुछ आरंभ करने के लिए आप का महान होना आवश्यक नहीं, लेकिन महान होने के लिए आपका कुछ आरंभ करना अत्यंत आवश्यक है ।।

🌺🌸 सुप्रभातम् 🌸🌺 #good_morning
#life
e7266872915edf24d8aecdbc255eef07

D.K_1429

તારી રાહ જ મુજ ને જીવંત રાખે છે...
નહીંતર આ સંસાર તો લાગણીઓ વિહોણો છે.
-Ď.k "સમય" #life
#lockdown_time
e7266872915edf24d8aecdbc255eef07

D.K_1429

પ્રભાવ👈 

લોકો કહે છે ઉદાસી તારો સ્વભાવ છે પણ...
તેમને ક્યાં ખબર છે...
આ તો કોઈ ના અભાવ નો પ્રભાવ છે...💓 #love_life
e7266872915edf24d8aecdbc255eef07

D.K_1429

ભલે ને આપણી નથી થતી મુલાકાત,
છતાં પણ થાઈ તો છે થોડી વાત,
દૂર રહી ને પણ સાથે છીએ,
એવો ગજબ નો છે આપણો સંગાથ,
તારી ને મારી આ પ્રીત ની,
કેવી છે આ વણઝાર,
તું છે મારામાં,
અને હું છું તારામાં,
ભલે ને આપણી નથી થતી મુલાકાત #life
#lockdown
#love
e7266872915edf24d8aecdbc255eef07

D.K_1429

જેમ  સવારે સૂર્ય  ઉગવાની રાહ  પક્ષીઓ જોઈ ને  બેઠા હોય એમ હું  તારી રાહ  જોઉં છું.

ખેતરમાં  જયારે  ખેડૂત  બીજ  વાવ્યા  પછી  એના બીજ બહાર નીકળવાની રાહ  જુએ એમ તારી રાહ જોઉં છું.

ગામમાં જયારે મુસાફરો બહાર ગામ જવા  બસની રાહ જુએ એમ તારી રાહ જોઉં છું.

બસ એમજ  તારી રાહ માં...... #Waiting
#knockdown_life
#life 
#love
loader
Home
Explore
Events
Notification
Profile