Nojoto: Largest Storytelling Platform

Best શાયરી Shayari, Status, Quotes, Stories

Find the Best શાયરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 260 Followers
  • 20258 Stories

Stories related to શાયરી

Bharat KR

Ahir Dilip

White ❛ ફૂલોથી વધારે નાજુક છો તમે,
  કળીથી વધારે કોમળ છો તમે, 
  સંબંધોમાં ક્યારેક તક ઊ થાય તો,
  ફેવીકોલનો મજબૂત જોડ છો તમે ❜

©Ahir Dilip #good_night

Solanki

White અમુક લોકો કસ્ટમર કેર જેવા હોય છે,

જ્યારે આપડે એનું કામ હોય ત્યારે જ એની સિસ્ટમ ડાઉન હોય છે

Good morning......😊😊

©Solanki #good_night

Mehul Pandya

Jaykishan Dani

White તું એટલે ઉગતી સવારનો નજારો
તું એટલે ઢળતી સાંજનો સહારો

જરૂર પડે ઉજાસની કાળી રાતમાં
તું એટલે ચાંદની રાતનો ઇશારો

હાલક ડોલક થતી મારી નાવ માટે
તું એટલે ઝંખતી ઈચ્છાનો કિનારો

યાદ આવે એક સાથી પતજડમાં
તું એટલે ફૂલોની ખીલતી બહારો

સમય સાથે સાથ છોડનાર મળ્યા
તું એટલે બદલાતી મોસમમાં સહારો

જયકિશન દાણી
૧૮-૦૯-૨૦૨૪

©Jaykishan Dani #love_shayari

Solanki

White *🙏મળવાનું મન તો બહુ છે 🚩માં " બહુચર " ને...! પણ એનાં હુકમ ની રાહ છે...! 📿*

©Solanki #good_night

Ahir Dilip

White ❤તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં 💞કેવીરીતે ✋જવા દઉં, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !

©Ahir Dilip #good_night

Bharat KR

Bharat KR

jigu

loader
Home
Explore
Events
Notification
Profile