Nojoto: Largest Storytelling Platform

આજે પણ તારો msg આવે ને તો પેહલા ની જેમ જ ખુશ થઇ જા

આજે પણ તારો msg આવે ને તો પેહલા ની જેમ જ ખુશ થઇ જાવ છું ,, 
મારું મન તો કરે છે તું પેહલા ની જેમ કઈક ઝીદ કર ને હું હા પાડી દઉં ,, 
ઘણી તકલીફો હોય છે આમ તો પણ તારી સાથે વાત કરું તો હું ખુદ ને ભૂલી જાવ છું ,, 
હું પેહલા ભી તારી લાગણીઓ ને સમજતો હતો ને આજે પણ ,,
હું આજે પણ ઇચ્છું છું તું પેહલા ની જેમ મસ્તીખોર થાય જા ને હું પ્રેમ થી લાગણીઓ ની કદર કરું ,, 
કલાકો ની થતી તે વાતો ને હું આજે પણ સમય મળ્યે વાગોળ્યા કરું છું ,, 
હું ડરપોક નથી યાર બસ તારી ચિંતા હોય છે દરેક પડે બાકી બુધ્ધુ આજે પણ દિલ ખોલવા મનાગુ છું ,, બસ તું હવે પૂછતી નથી ને હું આમ તેમ વાત ને ટાળી દઉં છું ,, 

#તું ને તારું વાતો

©adhura_sabdo
  #Colors