Nojoto: Largest Storytelling Platform

Best તું Shayari, Status, Quotes, Stories

Find the Best તું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 250 Followers
  • 863 Stories

Reeva

#તું ક્યારેક સામેથી આવીને મને ભેટી જા. #Life

read more
હું આમ જ ચિરાગ લઈને તને શોધ્યા કરૂ, 
તું ક્યારેક સામેથી આવીને મને ભેટી જા. 
"મારા જીવ"
લી.મારાં એહસાસ🤗

©Reeva #તું ક્યારેક સામેથી આવીને મને ભેટી જા.

Darshana

#yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #ગુજરાતી #darshanasoni #તું

read more
નવરાશ મળે એટલે વાંચી જજે,
દરેક આ વરસાદી સવાર અને હું,
હાથમાં કોફી ને  યાદ માં તું..,
અરીસામાં જાતને જોવું,
ત્યાં પણ મારા બદલે તું,
વાત કોઈ પણ કરું કોઈ સાથે,
વાત થી લઈ આંખની ભીનાશમાં તું,
દિવસ આખો કેમેય પૂરો કરું હું,
અંધારી રાતની અધૂરી વાતમાં તું.....— % & #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #ગુજરાતી #darshanasoni #તું

તેજાનંદા ધરતી ‘ધરા’

#couples Love #Dil #alfaz #Dosti #તું #હું #sath #Quote

read more

Er. Prem

Quotes of Adi

#તું #હું #તારી_યાદ #પ્રેમ #સાથ #જીવન #દિન_રાત #ગુજરાતી

read more
તને ખબર નહીં હોય મારા માટે તું કોણ છે,
તને ખબર નહીં હોય મારા માટે તું કોણ છે, કેમકે,
તારી યાદ વગર નો દિવસ મને પૂછે છે, 'તું કોણ છે ?' #તું #હું #તારી_યાદ #પ્રેમ #સાથ #જીવન #દિન_રાત #ગુજરાતી

Quotes of Adi

#પવન #સ્મિત #લહેર #પ્રેમ #તું #હું #yqmotabhai #ગુજરાતી

read more
પવન ની લહેર સમી તું મુજને અથડાતી,
સદા તું હસતી, હરખાતી, મલકાતી.
મારા અસ્તિત્વ ની તું એકમાત્ર પ્રસ્તુતિ,
આહલાદકતા ના આસ્વાદ ની તું અનુભૂતિ. #પવન #સ્મિત #લહેર #પ્રેમ #તું #હું #yqmotabhai #ગુજરાતી

Quotes of Adi

#તું #હું #સુંદર #દોસ્તી #કલમ #કાગળ #yqmotabhai #ગુજરાતી YourQuote Motabhai YourQuote Baba Best YQ Gujarati Quotes

read more
તારી આ સુંદરતા ને મારા પાને પાને લખું છું,
તારી આ દોસ્તી ને હું પ્રેમ ના સ્થાને લખું છું.
સત્ય છે આ, સંભાળ તારા જ કાને કહું છું,
અરે, આ વાત હું આખા જગ ને શાને કહું છું !! #તું #હું #સુંદર #દોસ્તી #કલમ #કાગળ #yqmotabhai #ગુજરાતી      
YourQuote Motabhai
YourQuote Baba
Best YQ Gujarati Quotes

Quotes of Adi

#તું #કાવ્ય poetry YourQuote Baba YourQuote Motabhai #yqgujarati

read more
ઉષ્ણતા 'તું' સૂર્યની
શીતળતા 'તું' ચંદ્રની
સ્થિરતા 'તું' ધરાની
ચંચળતા 'તું' સમુદ્રની
અડગતા 'તું' પર્વતની
મુક્તતા 'તું' પવનની
વિશાળતા 'તું' નભની
સૂક્ષ્મતા 'તું' શ્વાસની
મધુરતા 'તું' પુષ્પની
સુંદરતા 'તું' વિશ્વની
 #તું  #કાવ્ય #poetry
YourQuote Baba 
YourQuote Motabhai
#yqgujarati

Monika Gadhvana

#તું #ઘર #yqbaba #yqdidi #yqmotabhai #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
તું એટલે,
મારું સરનામા વગરનું ઘર. #તું #ઘર #yqbaba #yqdidi #yqmotabhai #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

Monika Gadhvana

#તું #શબ્દોની_સરવાણી #ગુજરાતી #yqbaba #Sagrika #and_I M_O_N_I❤️

read more
તું એટલે....
વગર શબ્દે થતી શબ્દોની સરવાણી. #તું #શબ્દોની_સરવાણી #ગુજરાતી #yqbaba  #SAGRIKA #And_I #M_O_N_I❤️
loader
Home
Explore
Events
Notification
Profile