Thank u so much... તમોએ મોકલેલ નવા વષૅ ની શુભકામનાઓ બદલ તમારો તથા તમારા પરિવારનો હુ દિલથી આભાર માનુ છું. આ તમારી ફક્ત શુભકામનાઓ જ નથી પણ આપણી લાગણીનો પણ અહેસાસ છે. તમારા અને મારા વચ્ચે આવી શુભેચ્છા આખી જિદગી રહે તેવી પ્રાર્થના ભગવાનને કરૂ છું. #thnks