Nojoto: Largest Storytelling Platform

માફ કરીને ફરી એકવાર મળી લઈએ દિલમાં કરી મેલ સાફ ફર

માફ કરીને ફરી એકવાર મળી લઈએ 
દિલમાં કરી મેલ સાફ ફરી જીવી લઈએ
                   આવને ફરી એકવાર જીવી લઈએ...
વર્ષ વિતેયો વિતિગઈ બધીજ કડવાસો
ફરી એકવાર મિત્રતાને માણી લઈએ
         આવને ફરી એકવાર જીવી લઈએ...
મીઠા આ વર્ષનો પ્રારંભ કરી વેર ને મૂકી દઇએ
ખુશીઓથી ભરેલા આ સમયને સ્વિકારી લઈએ
આવને ફરી એકવાર જીવી લઈએ...
આમતો વર્ષ ના વર્ષ વિતીજશે અવગણના કરતા કરતા 
ભૂલી બધું સગડું "પાગલ" ચલ હવે ફરી એક નવી શરૂઆત કરી લઈએ
આવને ફરી એકવાર જીવી લઈએ...
નવા વર્ષ ની બધાને  હાર્દિક શુભકામઓ...🎉🎊
ગીતુ. કે. ગઢવી...

©Geetu.K.Gadhavi( Pagal ) #2023
માફ કરીને ફરી એકવાર મળી લઈએ 
દિલમાં કરી મેલ સાફ ફરી જીવી લઈએ
                   આવને ફરી એકવાર જીવી લઈએ...
વર્ષ વિતેયો વિતિગઈ બધીજ કડવાસો
ફરી એકવાર મિત્રતાને માણી લઈએ
         આવને ફરી એકવાર જીવી લઈએ...
મીઠા આ વર્ષનો પ્રારંભ કરી વેર ને મૂકી દઇએ
ખુશીઓથી ભરેલા આ સમયને સ્વિકારી લઈએ
આવને ફરી એકવાર જીવી લઈએ...
આમતો વર્ષ ના વર્ષ વિતીજશે અવગણના કરતા કરતા 
ભૂલી બધું સગડું "પાગલ" ચલ હવે ફરી એક નવી શરૂઆત કરી લઈએ
આવને ફરી એકવાર જીવી લઈએ...
નવા વર્ષ ની બધાને  હાર્દિક શુભકામઓ...🎉🎊
ગીતુ. કે. ગઢવી...

©Geetu.K.Gadhavi( Pagal ) #2023