Nojoto: Largest Storytelling Platform

સમય ના સરોવર માં બોળી મેં આંગળી, ને...... વમળ ઉઠ્ય

સમય ના સરોવર માં
બોળી મેં આંગળી,
ને......
વમળ ઉઠ્યા
દોસ્તો ના નામ ના,
ખળભળ્યું આંખમાં
ઉનું પાણી,
ને.....
ઝળઝળિયાં જૂની યાદ ના.

-એજ તમારો કલ્પો  #દોસ્તી
સમય ના સરોવર માં
બોળી મેં આંગળી,
ને......
વમળ ઉઠ્યા
દોસ્તો ના નામ ના,
ખળભળ્યું આંખમાં
ઉનું પાણી,
ને.....
ઝળઝળિયાં જૂની યાદ ના.

-એજ તમારો કલ્પો  #દોસ્તી