*જીવન ને એવૂ બનાવો કે* *જ્યાં તમે હોવ ત્યાં* *બધા તમને પ્રેમ કરે* *જ્યાંથી તમે ચાલ્યા જાઓ* *ત્યાં બધા તમને યાદ કરે.'* *...અને...* *જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં* *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.* 💐 *.*💐