દરરોજ શુભ સવાર મેસેજ મોકલવા નો એક જ આશય છે, કે... મળવા નું ગમે ત્યારે થાય છતાં પણ પોતીકાપણા નો અહેસાસ હંમેશા થાય...!!! શુભ સવાર... -એજ કલ્પો #દોસ્તી