Nojoto: Largest Storytelling Platform

દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત, તો ખબર જ ના પડત કે

દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત,
તો ખબર જ ના પડત કે,
પારકા પણ પોતાનાથી વધારે,
પ્રેમ કરી શકે છે.
મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો  
રોજ ઉજવાતો મહોત્સવ.

-એજ કલ્પો  #દોસ્તી
દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત,
તો ખબર જ ના પડત કે,
પારકા પણ પોતાનાથી વધારે,
પ્રેમ કરી શકે છે.
મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો  
રોજ ઉજવાતો મહોત્સવ.

-એજ કલ્પો  #દોસ્તી