Nojoto: Largest Storytelling Platform

મારી કાગળ ની બોટ સામે,જહાજ ઈ આલીશાન કંઈ નથી, વરસા

મારી કાગળ ની બોટ સામે,જહાજ ઈ આલીશાન કંઈ નથી,

વરસાદી ઝાપટા માં ભીંજાવું,પછી મહેલ ની શાન કંઈ નથી.

©Vijay Gohel Saahil
  #gujarati#gujaratighazal#poetrylovers#gujaratipoem#gujaratidiwriting#gujaratisahitya#gujju#gujjughazals#rain