Nojoto: Largest Storytelling Platform

Path આજે દુનિયામાં કેટલું ઝેર છે, કોણ જાણે લોકોને

Path આજે દુનિયામાં કેટલું ઝેર છે,
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
"આને તો મર્યા પછી પણ લીલા લહેર છે....." You‘ll Remain Till
#Death_Like_An_Old_Habit...☘
☘☘
Path આજે દુનિયામાં કેટલું ઝેર છે,
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
"આને તો મર્યા પછી પણ લીલા લહેર છે....." You‘ll Remain Till
#Death_Like_An_Old_Habit...☘
☘☘
dhingali4942

Dhingali❤

New Creator