2 Years of Nojoto મારી ગઝલના બધા “પ્રાસ “છે તું , દોસ્ત મારે કાજે સદાય ખાસ છે તું , બાગમાં છે ઘણા ખુશ્બુદાર ફૂલો.... પણ મારો તો મ્હેકતો શ્વાસ છે તું...... Angles exist but sometimes they don't have wings and are called FRIENDS......