Nojoto: Largest Storytelling Platform

લાગણીઓની માયાજાળ ને સફરમાં છે કોનો સાથ? સમયની રાહ

લાગણીઓની માયાજાળ 
ને સફરમાં છે કોનો સાથ?
સમયની રાહ જોવામાં 
સમયમાં ન મળે કોઈનો સાથ 
મન કરવાનું છે દ્રઢ 
જિંદગીના સફરમાં 
કોઈકનો જ મળે સાથ

©kaushik
  #લાગણી
kaushik14609033

kaushik

New Creator

#લાગણી #કોટ્સ

117 Views