વિસામા નું એક એવું સ્થાન, જે અત્યારે ભાગ્યે જ જોવા મળે છે. આ શબ્દ પર આપે માત્ર ૨ બે પંક્તિ માં આપનું લેખન દર્શાવવાનું રહેશે, એક કરતાં વધુ કોલેબ જરૂર કરી શકો છો.. પરંતું ૨ પંક્તિ કરતાં વધુ નહિ.. ધન્યવાદ ઊપર આપેલ ચિત્ર ને આપ હાઈ લાઈટ કરી વધુ ગુજરાતી લેખકો ને જોડી શકો તો અતી ઉત્તમ